________________
૧૨, ધ્યાનાદિ માટે ચેાગ્ય સ્થાને
૧૩૦
પાવાપુરી : બિહારથી દક્ષિણમાં ત્રણ ગાઉ ઉપર આવેલું છે. ઋજુવાલુકા : ઉપર જણાવેલી પાશ્વનાથ-હીલથી દક્ષિણપૂર્વમાં આ નામની નદીને કેટલાક આ નદી માને છે. શાસ્ત્રમ થામાં ઋજુવાલુકા નદી સાથે ભીયગ્રામના ઉલ્લેખ છે; તથા તેને પાવાપુરીથી ૧૨ યાજન દૂર બતાવેલું છે. અત્યારે પણુ આજી નદી પાસે જમગામ નામનું ગામ છે; તે પાવાપુરીથી લગભગ તેટલું જ દૂર છે. યેાગના અન્ય ગ્રંથામાં ધ્યાનાદિ માટે પસંદ કરવાનાં નીચે પ્રમાણે વર્ણવ્યાં છે,
સ્થળે
:
શ્વેતાશ્વતરોપનિષદ્ સમે સુત્રો શાાિજુ વાંગને शब्दजलाशयादिभिः । मनोनुकूल न तु चक्षुःपीडने गुहानिवाताश्रयणे प्रयोजयेत् ॥
<
ઊંચુ' તથા નીચું તિહુ એવું ગામય સ્મૃત્તિકાદિથી શુદ્ધ કરેલું, કાંકરા, વહ્નિ, રેતી, કલહાદિનિ અને જલાશયથી રહિત; મનને આનંદ આપે તેવું; તેત્રને પીડન ન કરનારું; એકાંત, તથા બહુ પવનવાળું નહિ એવું ગુફ્રા વગેરે સ્થાન પસંદ કરી, તેમાં ચેગ કરવા.’ હયેાગપ્રદીપિકા (૧–૧૨) માં પશુ :
सुराज्ये धार्मिकदेशे सुभिक्षे निरुपद्रवे । धनुःप्रमाणपर्यन्तं शिलाग्निजलवर्जिते । एकान्ते मठिकामध्ये स्थातव्यं हठयोगिना ।। સારા રાજાવાળા, ધાર્મિ ક પુરુષોવાળા, સારી ભિક્ષા તેવા, ઉપદ્રવરહિત, એકાંત, તથા ધનુષ્યમાંથી ખાણુ જાય શિલા, અગ્નિ અને જલ ન હોય તેવા દેશમાં મફ આંધીને રહેવું,' – એમ જણાવ્યું છે.
.
-
Jain Education International
For Private & Personal Use Only
મળી શકે તેટલે સુધી હયેગીએ.
www.jainelibrary.org