________________
૧૦. સ્થૂલભદ્રની ફેથા
૧૩૧
6
સત્કાર કર્યાં. તેથી બધા શિષ્યાને અદેખાઈ આવી; અને અમે આવુ ઉપવાસ જેવુ કઠણ વ્રત અને તે પણ સિંહની ગુફા જેવા ભયાનક રથાને આચયું; ત્યારે સ્થૂલભદ્ર તે ગણિકાના મહેલમાં ષડ્રસ ખાઈ ને રહ્યો, છતાં તેને આવા શબ્દોમાં ગુરુએ સત્કાર કર્યાં,' તેનું તે દુઃખ માત્રા લાગ્યા. બીજે વર્ષે ફરી ચાતુર્માસના વખત આવતાં. પેલા સિંહગુફાવાસીએ કાશાની ચિત્રશાળામાં જઈને રહેવાની માગણી કરી. ગુરુએ તેને કહ્યુ` કે, એ વસ્તુ તારાથી નહીં થાય, માટે અશક્ય વસ્તુ કરવાની ઇચ્છા છેડી દે. પરંતુ તેથી તે પોતાના નિશ્ચયમાં વધુ મસ બની, તે ત્યાં જ ગયા. પરંતુ ત્યાં તે પહેલી જ રાત્રે તે વિઠ્ઠલ થઈ ગયા અને કૈાશા પાસે કામભેાગની માગણી કરવા લાગ્યા. તેને વ્રતભંગમાંથી બચાવવા માટે કૈાશાએ તેને કહ્યું કે, નેપાલના રાજા પાસેથી રત્નકબલ તું લાવી આપે, તે। હું તારી ઇચ્છા પૂણું કરું. તે સાંભળી, સાધુએ ચેકમાસામાં મુસાફરી ન કરવી જોઈ એ છતાં તે નેપાલ સુધી જઈ ને ત્યાંથી તે રત્નકખલ લઈ આવ્યા. રસ્તામાં લૂંટારુઓએ તેને પકડયો; ત્યારે તેમને પણુ કરગરીને તે સાજોસમે તે કબલ લઈ ને કૈાશા પાસે આવ્યા. કાશાએ તે રત્નકંબલ લઈને તરત જ દુગંધી ખાળમાં નાખી દીધા. તે જોઈ પેલા કહેવા લાગ્યા કે, મેં આટલી મહેનતે આણેલી આવી કીમતી વસ્તુ તું આવી ગંદકીમાં કેમ નાખી દે છે? ત્યારે કાશાએ કહ્યુ કે, આટલાં વર્ષોંથી કઠેર તપ વગેરે આચરીને મેળવેલું ચારિત્ર તમે ગંદકીભર્યાં મારા શરીરમાં રગદોળવા તૈયાર થયા છે, તેના કરતાં તે મેં કાંઈ જ વધારે નથી કર્યું. આ સાંભળી પેલાને ભાન આવ્યું અને ત્યાંથી ગુરુ પાસે પાછા આવી તે પસ્તાવેા કરવા લાગ્યા અને પેાતે કરેલા અતિચારા માટે પ્રાયશ્ચિત્ત આચરવા લાગ્યા. પછી વખત જતાં કૈાશાને રાજાએ પેાતાના રથિકને આપી. પરંતુ, કાશાની કુશળતાથી પ્રસન્ન થઇ, તથા તેને મેએ સ્થૂલભદ્રના ઇંદ્રિયજયતી વાતથી મુગ્ધ થઈ, તેણે ગુરુ પાસે જઈ દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org