________________
૭. સુદર્શન શેઠની કથા
૧૫ બહાર ગયેલે તે વખતે તેણે ધ્યાનમાં બેઠેલા સુદર્શનને છૂપી રીતે વીનવવા માંડ્યો. પરંતુ સુદર્શન યાનથી ચલિત થશે નહીં. ત્યારે રાણીએ પિતાને શરીરે લવરાં ભરીને બૂમ પાડી કે, “બચાવો, બચાવો, આ દુષ્ટ મારા ઉપર બળાત્કાર કરે છે. એટલે સુદર્શનને તરત પકડવામાં આવ્યો અને તેને વધની શિક્ષા કરવામાં આવી. પરંતુ તેના ઉપર ઉગામેલી તરવાર ફૂલને હાર બની જતી. રાજાએ જાતે આવીને પણ આ જોયું. આથી નવાઈ પામી તેણે સુદર્શનને બધી વાત પૂછી, તે સદર્શને તેને બધું કહી સંભળાવ્યું. રાજાએ તરત તેને પિતાને હૃદયે ચાં, અને હાથી ઉપર બેસાડી સાથે લીધે. અભયા આ સાંભળી ફાંસે ખાઈ મરી ગઈ. ત્યારબાદ સુદર્શન સાધુ થશે. એક વખત પાટલિપુત્ર નગરમાં ફરતાં ફરતાં દેવદત્તા નામની ગણિકાએ તેને જે. તેણે પણ મોહિત થઈ જઈ મનાવવા બહુ પ્રયત્ન કર્યા. પરંતુ સુદર્શન જરા પણ ચલિત ન થયો, એટલે દેવદત્તાએ તેને જવા દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org