________________
૬. રામાયણની કથા
૧૨૩ તજી, મેક્ષ પામે હતે.)એ અરસામાં સુગ્રીવે સાંભળ્યું કે, રામે ખરને મારી તેની જગાએ પાતાલ-લંકાના સાચા રાજાના પુત્રને ફરી ગાદીએ બેસાડ્યો છે. તેથી તેની મદદ માગવા તે ગયે. રામે કિષ્કિધા આવીને ધનુષ્યને ટંકાર કર્યો, તેથી પેલા બનાવટી સુગ્રીવની માયા દૂર થઈ ગઈ. પછી મે તેને એક જ બાણથી પૂરે કરી, સુગ્રીવને રાજ્ય આપ્યું.
આણી બાજુ રાવણે સીતાને પિતાને વશ થવા સમજાવવા પિતાની રાણું મદદરીને મેલી હતી. પિતાના પતિનું જ દૂતીકમ કરતી તે સ્ત્રીને જોઈ સીતાને ઘણે ગુસ્સો આવ્યો. તે જ અરસામાં સુગ્રીવે મેકલેલા હનુમાને સીતાને રામની વીંટી આપી અને દિલાસો આપ્ય તથા પછીથી લંકાને પગ વડે છિન્નભિન્ન કરી નાખી, તે પાછા આવ્યા. અહીં, રામે સેતુ બાંધી લંકા ઉપર ચડાઈ કરી. લડાઈમાં રાવણે લક્ષ્મણને ઘાયલ કર્યા. કેઈ વિદ્યાધરે તે વખતે ખબર આપી કે, અધ્યાથી ૧૨ યોજન દૂર આવેલા કૌતુકમંગલ નગરના રાજા, તથા કૈકેયીના ભાઈ દ્રોણધનની વિશલ્યા નામની કન્યાના નાખેલા પાણીને સ્પર્શ કરાવો તે જ લક્ષ્મણ વશે. તેથી હનુમાન વિમાનમાં બેસી અધ્યા ગયા અને ભરતને સાથે લઈ દ્રોણધન પાસે વિશલ્યાની માગણી કરી. રાજાએ તે ખૂશીથી કબૂલ રાખી. પછી પેલી કન્યાએ આવી લક્ષ્મણને નિઃશલ્ય કર્યા, તથા બીજા બધા લડવૈયાઓને પણ પિતાના નાફેલા પાણીથી જીવતા કર્યા. કુંભકર્ણ વગેરેને પણ રામે જીવતા કરાવ્યા, અને તેઓ તરત જ પ્રવજ્યાં લઈ ચાલતા થયા. પછી રામે લક્ષ્મણને તે વિશલ્યા સાથે જ પરણવ્યા. ત્યારબાદ ફરી યુદ્ધ શરૂ થયું. તેમાં લક્ષ્મણે રાવણનું માથું કાપી નાખ્યું. પછી વિભીષણને લંકાનું રાજ્ય સપી, રામ સીતા સાથે અયોધ્યા પાછા આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org