________________
y
બ્રહ્મદત્તની કથા
[ પાન ૧૬ માટે]
ચાર ગાવાળિયાઓએ એક વાર જંગલમાં માર્ગ ભૂલેલા કાઈ સુતિની ખાનપાન વગેરેથી સેવા કરી હતી. તેના બદલામાં મુનિએ તેમને ધર્મોપદેશ આપી દીક્ષા આપી હતી. પરંતુ તેમાંના એ અંતે સાધુવનથી કંટાળ્યા. તેથી તે મર્યાં બાદ સ્વગે જઈ, ત્યાંથી વ્યુત થઈ શપુર નગરમાં દાસીને પેટે જન્મ્યા. તે જન્મમાં સાપ કરડવાથી મરણ પામીને તેને કાલિંજર પર્વતમાં મૃગ તરીકે જન્મ્યા. ત્યાં પશુ પારધીથી હણાઈ તે વારાણસીમાં ભૂતદત્ત નામના ચંડાલપતિને ત્યાં ચિત્ર અને સભૂત નામના બે પુત્ર તરીકે જન્મ્યા. ત્યાંના રાજાનેા પ્રધાન રાજાના ગુનામાં આવતાં તેણે તેને ભૂતદત્તને મારી નાખવા સે।પી દીધા. પરંતુ ભૂતદત્ત તેને પોતાના પુત્રાને વિદ્યા શીખવવાની શરતે ઘરમાં છુપાવી રાખ્યા. તેની પાસે પેલા એ ભાઈએ સંગીત શીખ્યા. પરંતુ તે ચંડાળ હોવાથી સંગીતની મિજલસમાં વારવાર લેાકાને હાથે તિરસ્કાર પામતા; આથી કટાળી તેમણે આપધાત કરવાનો વિચાર કર્યાં. પશુ ઢાઇ મુનિએ તેમને પોતાનાં પૂર્વાકર્માને તપથી ધાવાની સલાહ આપીને દીક્ષા આપી. પછી તે અને ઉગ્ર તપસ્વી અન્યા. એક વખત સનત્કુમાર ચક્રવતી સભૂતને દર્શીને આવેલા, તે વખતે તે રાજાની રાણી સુનંદાના વાળની લટાના પગને સ્પર્શ થતાં સભૂત માહિત થઈ ગયા અને આજે જન્મે તે તેવા સ્ત્રીરત્નને પતિ ચક્રવતી રાજા થાય એવા તેણે સંકલ્પ કર્યો. બીજે જન્મે તે કાંપિલ્મ નગરમાં બ્રહ્મરાજાની રાણીને પેટે પુત્ર તરીકે જન્મ્યા. તેનું નામ બ્રહ્મદત્ત પાડવામાં આવ્યું. તેને ભાઈ ચિત્ર પુરિમતાલમાં નગરશેઠને ત્યાં જન્મ્યા અને સાધુ થયા. તેના અને બ્રહ્મદત્તના મેળાપનું
k
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org