________________
યોગશાસ્ત્ર નહિ, તે તે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શાંત થઈ જાય છે. તેવું જ મનનું પણ છે. વળી, અમુક જ રીતે કે અમુક જ સ્થળે ચિત્તને એકાગ્ર કરવાનો આગ્રહ પણ ન રાખો. પરંતુ, જ્યાં, જેવી રીતે, જેના વડે ચંચળ ચિત્ત સ્થિર થાય, ત્યાં, ત્યારે, ત્યાંથી તેને જરા પણ ચલિત કરવું નહિ. આ યુક્તિ વડે અભ્યાસ કરનારનું અતિ ચંચળ ચિત્ત પણ આંગળીને ટેરવે રાખેલા દંડની પેઠે સ્થિર થઈ જાય છે. દષ્ટિ જે કઈ ધ્યેય સ્થાનમાં લીન થાય, ત્યાં સ્થિરતા પામીને ધીરે ધીરે વિલય પામે છે. તે પ્રમાણે સર્વત્ર પ્રસરેલી પરંતુ ધીમે ધીમે અંદર વળેલી દષ્ટિ પરમતત્વરૂપી નિમળ અરીસામાં આત્મા વડે આત્માને જુએ છે. [ ૧૨/૬-૩૨]
ઉદાસીનતામાં નિમગ્ન, પિતાની ઉપર કશા જોરજુલમ વિનાને, તેમ જ સતત પરમાનંદની ભાવનાવાળો આત્મા સ્વાભાવિક રીતે જ કદી મનને કશામાં જતો નથી. આત્મા વડે એ પ્રમાણે ઉપેક્ષા કરાયેલું ચિત્ત પણ ઈદ્રિય ઉપર અધિષિત થતું નથી અને તેથી ઈકિ પણ પિતાના ગ્રાહ્ય વિષયોમાં પ્રવર્તતી નથી. ન આત્મા મનને પ્રેરે અને ન મન ઈદ્રિયને પ્રેરે; એમ ઉભયભ્રષ્ટ થયેલું મન પછી સ્વયં વિનાશ પામે છે. [ ૧૨/૩૩-૫] એ પ્રમાણે પિતાની વિવિધ કલાઓ સહિત સંપૂર્ણ મન બધી
બાજુથી નષ્ટ થઈ સર્વતઃ વિલય પામે, ત્યારે પવન કરમશાનની વિનાને સ્થાનમાં દીવાની જેમ શુદ્ધાત્મજ્ઞાનરૂપી પ્રતિ અને પરમ તત્વ ઉદય પામે છે. આત્મજ્ઞાન જેને
પ્રાપ્ત થાય છે, તેનું અંગ સ્વેદન–મર્દન વિના પણ મૃદુતા પ્રાપ્ત કરે છે; તથા તેલ વિના પણ સ્નિગ્ધતા ધારણ કરે છે.
૧. જુઓ યોગસૂત્ર ૧-૩૯. ત્યાં પણ મમતધ્યાના પિતાને ઇષ્ટ એવે સ્થળે ધ્યાનથી પણ” એમ કહીને આ જ વસ્તુ સ્વીકારી છે.
૨. સરખા ઉપનિષદનું મંતવ્ય પણ: યુવા વંચાવતિષ્ઠત્તે જ્ઞાનાનિ मनसा सह। बुद्धिश्च न विचेष्टेत तामाहुः परमां गतिम् ॥-कठ० २, ६, १०.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org