________________
૧૦. સ્વાનુભવકથન
૧૦૫
યોગીપુરુષ પ્રાણાયામ વગેર શરીરક્લેશ કરવા છોડી દઈ, ગુરુને ઉપદેશ મેળવી, આત્માનું રટણ કરવામાં જ પ્રીતિ કરે. [૧૨/૧૩૭ ]
उदासीनता
તેવા સાધક મન વાણી અને કાયાના ક્ષેાભ પ્રયત્નપૂર્વક તજીને શાંત રહે; તથા રસથી બ્લાલ ભરેલું પાત્ર હોય તેમ . માત્માને હમેશાં નિશ્ચલ રીતે ધારણ કરે. બધી વસ્તુઓ પ્રત્યે ઉદાસીનતા ધારણ કરીને તે કશાનું ચિંતન ન કરે; કારણ કે, સંકલ્પાથી આકુલ અનેલું ચિત્ત સ્થિર થઈ શકતું નથી. જ્યાં સુધી પ્રયત્નની ઊણપ છે, તેમજ જરા પ સંકલ્પવિકલ્પ છે, ત્યાં સુધી ચિત્તના લય જ થઈ શકતા નથી; તત્ત્વદર્શનની તો વાત જ શી? જે તત્ત્વને સાક્ષાત્ ગુરુ તે પણુ
આ છે' એમ કહી શકતા નથી, તે તત્ત્વ ઉદાસીનતા ધારણ કરનારને પેાતાની મેળે પ્રગટ થાય છે. જેના ઈંદ્રિયાના વિષયા સંબધી માહ દૂર થઈ ગયા છે, અને તેથી જે રાગદ્વેષ રહિત ઉદાસીન વૃત્તિવાળા અન્યા છે, તેવા યાગી એકાંત એવા અતિ પવિત્ર તથા રમ્ય સ્થળમાં સદા સુખપૂર્વક એસે, અને શિખાથી ચરણ સુધીના બધા અવયવા શિથિલ કરી દે. પછી સુંદર રૂપ નજરે પડે, કે મનેાહર વાણી સાંભળવામાં આવે, સુગંધ કે સ્વાદુ રસા અનુભવમાં આવે, મૃદુ પદાર્થીને સ્પશ થાય તેમ જ ચિત્તની વૃત્તિ ચલાયમાન થાય, તે પણ તેને વાર્યાં વિના, અંદર અને બહાર ચિંતા અને ચેષ્ટા વિનાને બની આત્મામાં તન્મય અને. એ રીતે અન્ય સલ પદાર્થો પ્રત્યે ઉદાસીન અનેલેા અને તન્મયભાવ પામેલા · યેાગી અત્યંત ઉન્મનીભાવ પામે છે. [૧૨/૧૮-૨૫]
ઉદાસીનતા પ્રાપ્ત કરેલા યોગીએ ઇંદ્રિયા પોતપોતાના વિષયે ગ્રહણ કરે, તેમાં તેમને રાકવી નહિ; તેમ જ તેમને તે તે વિષયામાં પ્રવૃત્ત પણ કરવી નહિ. ચિત્ત પણ જ્યાં જ્યાં પ્રવૃત્ત થાય, ત્યાં ત્યાંથી તેને વારવું નહિ; કારણુ કે જેમ તેને વારવા જાએ તેમ તે પ્રશ્નળ થાય છે; પરંતુ તેને વારે નહિ તે તે શાંત થઈ જાય છે. મત્ત હાથીને યત્નપૂર્વક રાકવા જાઓ, તે તે વધારે જોર કરે છે; પરંતુ તેને રોકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org