________________
૧૦૨
યોગશાસ્ત્ર
ટોચે જઈ પહોંચે છે. ત્યાંથી ઉપર ગતિને સહાયક તત્ત્વ* ન હેાવાથી તે આગળ જઈ શકતા નથી; તેમજ કાંઈ (કર્મારૂપી ) ભાર ન હાવાથી તે નીચે પણ જતા નથી. શરીરાદિ વ્યાપાર ન હોવાથી તેમજ ખીજાને ધક્કો પણ ન હોવાથી તે તિરછી પણ જતા નથી. ધુમાડા જેમ હલકા હોવાથી ઊંચે જાય છે, તુંબડા ઉપરના માટીના લેપ ઊખડી જવાથી. જેમ તે પ્રાણીની સપાટીએ ઉપર તરી આવે છે, તથા કાશમાં રહેલું એર’ખીજ કાશ તૂટતાં જ ઊડીને બહાર નીકળે છે, તેમ કમ અધત વિનાને અનેલે જીવ સ્વાભાવિક રીતે જ ઉપર ~~ ઊંચે ગતિ કરે છે. [૧૧/૫૩-૬ ૦ ]
કેવલજ્ઞાન અને કૈવલદન યુક્ત ખનેલા તે મુક્ત જીવ આદિવાળુ પશુ અનત, અનુપમ, ખાધા વિનાનુ અને સ્વાભાવિક એવું પરમ સુખ પામે છે. [ ૧૧/૬૧]
C
.
* તે તત્ત્વને જૈન પરિભાષામાં ધમ તત્ત્વ કહે છે. તે ગતિમાં સીધી મદદ નથી કરતું; પરંતુ તે ન હેાચ તે ગતિ સભવી ન શકે. જેમ પાણી માછલીને ચાલવામાં મદદ નથી કરતું; પરંતુ પાણી ન હેાચ તેા માછલી ચાલી ન શકે તેમ, તે જ પ્રમાણે સ્થિતિમાં સહાયક તત્ત્વને ‘અધમ’તત્ત્વ કહે છે. વિશેષ માટે જુઆ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા. ૧૬૨, ટિ. ૩. (આવૃત્તિ ત્રીજી.)
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org