________________
૯. મોક્ષપ્રાપ્તિ
૯૭
ધાતી કવિલય પામી, સતપણું પ્રગટે છે, અને તે યાગી લેક તેમજ અલાકને ધ્યાન દરમ્યાન યથાવસ્થિતપણે જોઈ શકે છે. [૧૧/૨૧-૩] પછી જ્યારે તે સર્વજ્ઞ ભગવાન નિર્વાણ પામવાને સમયે મન-વાણી-કાયાના બધા સ્થૂલ ચોગાન નિરાધ કરી, માત્ર શ્વાસોચ્છ્વાસ જેવી ‘ સૂક્ષ્મ ક્રિયા ’એને જ બાકી રહેવા દે છે, ત્યારે તે તૃતીય શુક્લષ્યાન કહેવાય છે; અને તેમાંથી પતન થવાના સંભવ ન હોવાથી તે · સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ' કહેવાય છે. [૧૧/૮ ]
'
"
આ
પછી જ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ જેવી સુક્ષ્મ ક્રિયાએ પણ અટકી જાય, અને તે યોગી શૈલની પેઠે અક ંપનીય અને ( ‘શૈલેશીગત’), ત્યારે તે ઉત્સનક્રિયા-અપ્રતિપાતી ’ નામનું ચેાથુ ધ્યાન કહેવાય છે, તે સ્થિતિમાંથી પણ પાછું જવાપણું હેતું નથી. [ ૧૧/૯] ચતુર્થાં ધ્યાનને પ્રભાવે સવ આસવ અને મધને નિરોધ થઈ તથા શેષ સવ કમ ક્ષીણુ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુક્લધ્યાનમાં કાઈ પણ પ્રકારનું આલંબન નથી હોતું, તેથી તે બંને અનાલંબન પણુ કહેવાય છે. [૧૧/૧૪]
.
પહેલા શુક્લષ્યાંન વખતે મન-વાણી-કાયાના ત્રણ વ્યાપારામાંથી મન વગેરેના એક અથવા ત્રણે પણ સભવે છે; બીજા શુક્લધ્યાન વખતે તે ત્રણમાંથી ગમે તે એક વ્યાપાર હાય છે. ત્રીજા વખતે સૂક્ષ્મ કાયવ્યાપાર જ હોય છે. અને ચેાથા વખતે તે વ્યાપાર નથી હોતા. [૧૧/૧૦ ]
સ્થૂલ કે સક્ષ્મ કાઈ
૧. તેએ આત્માના જ્ઞાનાદ્વિ ગુણાના સીધા ધાત કરે છે, માટે ધાતિકમાં કહેવાય છે.
૨. સરખાવે યાગસૂત્ર ૧-૪૭, ૧-૪૮ વગેરે સૂત્રા: ત્યાં પણ જણાવ્યું છે કે નિવિચાર સમાધિના અભ્યાસથી ચિત્તના દૃઢ સ્થિતિપ્રવાહ થાય છે, ત્યારે બુદ્ધિસત્યં અત્યંત શુદ્ધ થઈ, પદાર્થાને ચથાવસ્થિતપણે જાણનારી ઋતંભરાપ્રજ્ઞા ’ તેને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સનિરોધ થતાં નિખી જ સમાધિ થાય છે. પરંતુ ચોવિજયજી ( યાગસૂત્રવૃત્તિ ૧-૪૯ ) તે પ્રજ્ઞાને
કેવલજ્ઞાનરૂપ નથી માનતા.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org