________________
મેાક્ષપ્રાપ્તિ
અત્યાર સુધી સ્વ` તેમજ ( પર પરાથી ) મેક્ષ અપાવનારું ધર્મ ધ્યાન વણુ બ્યું; હવે મેક્ષનું જ અસાધારણુ કારણુ એવુ... શુક્લાન વર્ણવવામાં આવે છે, એ ધ્યાન પ્રથમ કૈાટીના ઉત્તમ શારીરિક બાંધાવાળાથી, તેમજ
शुक्लध्यान
'
પૂર્વ ૨ નામનાં શાસ્ત્રો જાણનારથી જ થઈ શકે છે. કારણુ કે, અલ્પ બળવાળા તેમજ વિવિધ વિષયા વડે વ્યાકુળ બનતા ક્ષુદ્ર માણસાનુ ચિત્ત પ્રેમે કર્યું” સ્વસ્થ તેમજ નિશ્ચલ થઈ શકતું નથી. માટે અપસાર મનુષ્યોના શુક્લાનમાં અધિકાર નથી. આ પ્રમાણે આધુનિક યુગના લેાકાના શુક્લધ્યાનમાં અધિકાર ન હોવા છતાં, સૌંપ્રદાયના વિચ્છેદ ન થઈ જાય તે માટે શાસ્ત્રાનુસાર તેનું અહીં વિવેચન કરવામાં આવે છે. [૧૧/૧-૪ ]
<
શુક્લ ધ્યાનના ચાર ભેદો છે. તેમાંના પ્રથમ એના આશ્રય એક છે. અર્થાત્ એ અને પૂર્વ' પ્રથાના જ્ઞાનવાળા આત્મા વડે જ આરંભાય છે, તે અને ધ્યાનાનાં નામ અનુક્રમે ‘નાનાત્વ-શ્રુત-વિચાર,’ અને ‘ ઍકચશ્રુત-અવિચાર ’ છે. ‘ શ્રુત ’ એટલે શાસ્ત્ર. કાઈ યાગી પૂર્વ નામના ‘ શ્રુત ' ... (શાસ્ત્ર) અનુસાર કાઈ એક દ્રવ્યનું અવલંબન લઈ,
शुक्ल ध्यानना चार भेद
૧. શરીરના બાંધા છ પ્રકારના ગણાવાય છે. વિગત માટે જીએ આ
6
માળાનું અ‘તિમ ઉપદેશ ’ પુસ્તક, પા. ૧૨૪. ( આવૃત્તિ ત્રીજી. )
૨. એ શાસ્ત્રો ઘણા જૂના વખતથી લુપ્ત થઈ ગયાં મનાય છે. જીએ
>
આ માળાનું ‘સચમધમ` ' પુસ્તક પા. ૫-૭. (આવૃત્તિ મીજી.)
૩. મરુદેવી વગેરે કેટલાક છા પૂ`ધર નથી; પરતુ તેમને માટે એ ખાબતમાં અપવાદ મનાયા છે (શ્ર્લોક ૧૩). બાકીના જીવા જો પૂર્વ ’ ગ્રંથા ન ભણ્યા હાય, તે તેમને શુકલધ્યાન નહી, પણ ધર્મધ્યાન જ સંભવી શકે છે,
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org