________________
ગશાસ્ત્ર બારિયા, “નમો ઉવજ્ઞયાકાં” તથા “નમો સ્ત્રોઇ સર્વસાહૂએ ચાર પદો ચિંતવવાં; તથા ચાર દિશાઓ વચ્ચેના અગ્નિ વગેરે ખૂણાઓમાં “સો વંર નમવાર', “સર્વપાવવાળો', “મંા ૨ સરસ” પઢમં વડું મં” એ પદો ચિંતવવાં. મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક ૧૦૮ વાર જે મુનિ આ પ્રમાણે તેનું ધ્યાન કરે, તે આહાર કરવા છતાં તેને ચાર ટંક ઉપવાસ કર્યાનું ફળ મળે. આ મંત્રની આરાધના કરનારા યેગીઓ પરમ એક્ષલક્ષ્મી પ્રાપ્ત કરીને ત્રિલેકમાં પણ પૂજાય છે. હજારે પાપ કરીને, તેમજ સેંકડે જતુઓ મારીને પણ આ મંત્રની આરાધનાથી જાનવરોય સ્વર્ગલોક પામ્યાં છે.
પંચપરમેષ્ટીના નમસ્કારમંત્રમાંથી “રિત સિદ્ધ યર વય સાસુ એ સોળ અક્ષરે ૨૦૦ વાર જપવાથી પણ ચાર ટંકના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તેમાંથી “જિંતfસદ્ધ' એ છે અક્ષર ત્રણ વાર જપવાથી, કે “રત” એ ચાર અક્ષર ચાર વાર જપવાથી કે “સTBસા' એ પાંચ અક્ષર પાંચસો વાર જપવાથી પણ એ જ ફળ મળે છે. આ પંચપરમેષ્ઠીમંત્ર અતિપવિત્ર છે તથા ત્રણે જગતને પાવન કરનાર છે. તેના જપ – ચિંતનથી ઉપર જે ઉપવાસનું ફળ બતાવ્યું, તે તે જીવોને તેના જપમાં પ્રવૃત્તિ કરવવા અથે જ બતાવ્યું છે; બાકી, વાસ્તવિક રીતે તેનું ફળ સ્વર્ગ અને મેક્ષ છે.૧ [ ૮/૩૩-૪૧] . અહત ભગવાનના રૂપને અવલંબીને કરલું ધ્યાન “રૂપસ્થિ
યેય નું ધ્યાન કહેવાય છે. તે જેમકે, જેને મોક્ષશ્રી ઘેર પ્રાપ્ત થયેલી છે, જેનાં અખિલ કર્મો નાશ પામ્યાં
છે, જેને ચાર મુખર છે, જે સમસ્ત ભુવનને અભયદાન દેનારા છે. ચંદ્રમંડળ જેવી કાંતિવાળાં જેને ત્રણ છત્ર છે, પિતાના સ્ફરતા તેજના વિસ્તારથી જેણે સૂર્યને ઝાંખો કરી દીધો છે,
૧. મૂળમાં આપેલા અન્ય દાખલાઓ માટે જુઓ પુસ્તકને અંતે ટિ૦ ૧૯.
૨. ઉપદેશ આપતી વખતે ચારે બાજુના છ સાંભળી શકે તે માટે દે તેવો દેખાવ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org