________________
૮. ધ્યાન-૨
૨૭
પીઠ પાછળ લઈ જઈ, ડાબા હાથે જમણા પગના અંગુઠા પડવા અને જમણા હાથે ડાબા પગના અ‘ગુઠા પકડવા એવી બીજી રીત પણ છે. [ ઘેડ સ॰ ]
દંડાસન : આંગળીએ જોડેલી રાખી તથા ધૂંટીએ જોડેલી રાખી, અને સાથળ જમીનને ચાંટે તે રીતે પગ લાંબા કરીને બેસવું તે દંડાસન [૪/૧૩૧ ] કેટલાક હાથ પગને એકબીજાની પાસે રાખી, સીધા લાકડાની પેઠે ચતા સૂઈ રહેવું, તેને ઈંડાસન કહે છે.
ઉત્કટિકાસન એટલે, પાની અને ફૂલા જમીનને અડકે તેમ બેસવું તે. તે આસનમાં મહાવીરને કૈવલજ્ઞાન થયું હતું [૪/૧૩૨]. ઘેર ડસહિતામાં (૨-૨૭) અગૂઠા જમીનને અડકે, પણ પાની ઊંચી રહે તેવી રીતે, તથા પાનીએ ઉપર ગુદા મૂકીને બેસવું તેને ‘ ઉત્કટાસન ’કહ્યું છે.
ગાદાહિકાસન એટલે, ઉત્કટિકાસનમાં યાની જમીનને ન અડે તે રીતે ગાય દોહવા બેસે છે તેમ — બેસવું તે. [૪/૧૩૨]
કાયેાત્સગ એટલે, અને ભુજાએને નીચી લટકતી રાખી, કાયાની અપેક્ષા રાખ્યા વિના, તેમજ સ્થાન, ધ્યાન અને મૌન એ ક્રિયાઓ વિના બીજી શરીરની બધી ક્રિચાઓના ત્યાગ કરી બેસવું કે ઊભા રહેવું તે. [૪/૧૩૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org