________________
૭. ધ્યાન – ૧ તથા બલ અને સ્થયની વૃદ્ધિ થાય છે. “પ્રત્યાહારથી બલ પ્રાપ્ત થાય છે. “શાંતથી કાંતિ અને દેષશાંતિ પ્રાપ્ત થાય છે. તથા “ઉત્તર” અને અધર” પ્રાણાયામથી “કુંભકની સ્થિરતા પ્રાપ્ત થાય છે. [૫/૧૦-૨)
આ બધા પ્રાણાયામાદિથી કશો પારમાર્થિક લાભ તે થતા જ નથી; પરંતુ, શારીરિક આરોગ્ય, મૃત્યજ્ઞાન, પરશરીરપ્રવેશ વગેરે કેટલીક અન્ય બાબતો અવશ્ય સિદ્ધ થાય છે.૧ પ્રાણાયામાદિ વિવિધ ઉપયોગથી પવનને જીતીને, શરીરગત
નાડીપ્રચારને પિતાને આધીન કરીને, તેમજ માની પ્રાણાયામતિની પણ ન શકાય એવો પરશરીરવેશ પણ સિદ્ધ પરમfથવા કરીને છેવટે શું ફાયદો ! તેનાથી કાંઈ મેક્ષમાર્ગ
- સધાત નથી જ. પ્રાણાયામથી મનઃસ્વાથ્ય પ્રાપ્ત થવાને બદલે ઊલટો કલેશ થાય છે. કારણ કે પૂરણ, કુંભન અને રેચન વગેરે કરવામાં શરીરને ઘણું કષ્ટ પડે છે; અને તેનાથી ચિત્તવિપ્લવ થાય છે. આમ પ્રાણાયામ ઊલટો મુક્તિમાં વિઘકારક છે. [ ૬/૧-૫]
માટે, મનને ઈદ્રિ સહિત વિષયમાંથી ખેંચી લઈ, પ્રશાંતત્યાર બુદ્ધિવાળા પુરુષે ધર્મધ્યાનને અર્થે નિશ્ચલ કરવું.
તેને પ્રત્યાહાર કહે છે. એ પ્રમાણે વિષયમાંથી પાછી ખેંચેલા મનને પછી નાભિ,
હૃદય, નાસાગ્ર, કપાળ, ભમર, તાલુ, આંખ, મુખ, ઘાર કાન, માથું એ બધાં સ્થાનોમાં નિશ્ચલ કરવું.
પૂર્વેના લોકોએ એ બધાં ધારણાનાં સ્થાને વર્ણવ્યાં છે. તે બધાંમાંથી કોઈ એક સ્થાનમાં મનને નિશ્ચલ કરનાર પુરુષના અનુભવમાં ગમાર્ગની ઘણી પ્રતીતિઓ ઉદ્દભવે છે. [ ૬/૬-૮]
૧.તેટલા પૂરતું તેમનું પ્રયોજન સ્વીકારી, આચાર્યશ્રીએ પછીથી તેની વિગત લંબાણથી મૂળ ગ્રંથમાં આપી છે. તે માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ ન. ૧૭.
૨. સરખાવો યોગસૂત્ર (૩-૧) કરાવશ્વશ્વરજી ધારા અન્ય ગ્રંથમાં વર્ણવેલાં ધારણાનાં સ્થળે તથા તેનાથી થતી પ્રતીતિઓ વગેરે માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org