________________
૬. આત્મજ્ઞાનનાં સાધન
પ્રકાર છે. પ્રાયશ્ચિત્ત, શુષા (વૈયાવૃત્ત્વ), સ્વાધ્યાય, વિનય, (અહં– મમત્વના ત્યાગરૂપ) વ્યુત્સઙ્ગ, અને યાન એ છ આભ્યંતર તપના ભેદે છે.૧ એ તપરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય છે, તેની સાથે જ સંયમી પુરુષ ગમે તેવાં અક્ષય કર્મીના પણુ ક્ષય કરી નાખે છે. . [૪/૮૬ - ૯૧] કેવળજ્ઞાની જિનાએ આ ધમ સારી રીતે કહેલા છે, તેનુ આલંબન લેનારા પ્રાણી ભવસાગરમાં ડૂબી મર ૨૦. ધર્મસ્વાસ્યાત નથી', એ પ્રમાણે ચિંતન કરવું, એ ધમ કહેવાય. ધમ નીચે પ્રમાણે દશ પ્રકાર સંયમ, સત્ય, શૌય, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ક્ષમા, મૃદુતા, ઋજુતા, અને ત્યાગ.
ભાવના
भावना
છે ઃ
ટીકામાં આપેલુ વિશેષ વિવરણ : ઉપર જણુાવેલ દશ પ્રકારના ધમ માંથી સયમ સત્તર પ્રકારના છે: પાંચ ઈંદ્રિયાને નિગ્રહ, . પાંચ અત્રતનેા ત્યાગ, ચાર કષાયના જય, અને મન-વચન-કાયાનીવિરતિ, તેના સત્તર પ્રકાર ખીજી રીતે આમ પણ ગણાવાય છે : પૃથિવી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ, એ ઇંદ્રિયવાળાં, ત્રણુ ઈંદ્રિયવાળાં, ચાર ઇંદ્રિયવાળાં અને પાંચ ઇંદ્રિયવાળાં પ્રાણીએને મન-વાણી-કાયાથી, તેમજ કરવા– કરાવવા–અનુમતિ આપવાથી એ પ્રકારે વધ–ફ્લેશ આદિ ન કરવાં તે નવ પ્રકાર; જીવજંતુ રહિત સ્થળને આંખે જોઈ તપાસીને શયન-આસનાદિ કરવાં તે પ્રેક્ષ્યસંયમ; આંખે જોયા બાદ પણ તે સ્થળને રજોયણા વગેરેથી સાફ કરીને બેસવું–વું તે પ્રમાજનાસયમ; અનુપયોગી વસ્તુઓને જંતુરહિત સ્થળે નાખી આવવી તે પરિક્ષાપના સયમ; મનને અભિમાન, ઇર્ષ્યાદિમાંથી નિવૃત્ત કરી, ધમ ધ્યાન આદિમાં લગાવવું તે મનઃસંયમ; તે રીતે વાણીના સંયમ, તથા કાયાને સંયમ; અજીવ ગણાતાં પુસ્તકાદિને ૧. તેમના વિશેષ વિવરણ માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ ન’. ૧૪.
Jain Education International
ઉપ
For Private & Personal Use Only
www.jainelibrary.org