________________
૬. આત્મજ્ઞાનનાં સાધન
ભય, રોક, જુગુપ્સા, (સ્ત્રીની) પુરુષ માટેની કામેચ્છા, ( પુરુષની ) સ્ત્રી માટેની કામેચ્છા, અને ( નપુંસકની ) સ્ત્રી-પુરુષ બંનેની મિત્ર કામેચ્છા,
- એ નવ નેકયાય અથવા કષાયના સહચારીઓ; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગધ એ પાંચ વિષયા; મન-વાણી-કાયાની પ્રવૃત્તિરૂપી ચેગ; અજ્ઞાન, સંશય, વિષય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધમ ના અનાદર અને યોગદુપ્રણિધાનરૂપી આઠ પ્રકારના પ્રમાદો; અવિરતિ ( કાઈપણ બાબતમાં નિયમને અભાવ ); મિથ્યાત્વ; તથા આત અને રૌદ્ર ધ્યાન એ બધાં અશુભકમનાં હેતુભૂત છે.૧ [૪/૭૪૮ ]
८. संवर भावना
ઉપર જણાવેલા સવ આસવેાના નિરોધ તે ‘સંવર ’કહેવાય. જે જે ઉપાયથી જે જે આસવના રાધ થઈ શકતા હોય, તે તે આસવના નિરાધ માટે તે તે ઉપાય બુદ્ધિમાને યોજવા. જેમકે ક્ષમાથી ક્રોધને રોકવા, મૃદુભાવથી માનને રાકવું, સરળતાથી માયાને રાકવી, સતાથી લાભને રોકવા, અખંડ સયમ વડે ઈંદ્રિયાના ઉન્માદથી પ્રબળ અનેલા વિષ જેવા વિષયાને દૂર કરવા, મન–વાણી—કાયાના ખરાખર નિયંત્રણ (ગુપ્તિ)થી મન-વાણી-કાયાના યોગે (વ્યાપારા )ને રેંકવા, અપ્રમાદથી પ્રમાદને રોકવા, સદોષ વ્યાપારોના ત્યાગ વડે અવિરતિને રાકવી, સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને રાકવું તથા શુભ ધ્યાન વડે આ અને રૌદ્રધ્યાનને શકવાં. એ પ્રમાણે પ્રયત્નપૂર્વક સ ંવર . સાધવા. [૪/૭૯-૮૫]
૧. જુદાં જુદાં કયાં કાર્યોથી કાં કાં કાં બધાય છે, તેનું વિગતવાર વન ટીકામાં છે. તે માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ્ ન ૧૩.
૨. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ છે શુભ વિષયનું ચિંતન તે ધમ ધ્યાન; અને આત્માના શુભ્ર ધ્યાન, તેમના પારિભાષિક અર્થ અને વિગતે આવશે.
BH
Jain Education International
ધ્યાન કહેવાય છે. ધાર્મિક સ્વરૂપનું ધ્યાન તે શુકલઆગળ પ્રકરણ ૭, ૮, ૯માં
For Private & Personal Use Only
www.jainelibrary.org