________________
ગશાસ્ત્ર પણ પ્રલયમાંથી બચાવવાને શક્તિમાન એવા મહાવીર જેવા પુરુષોએ જે ક્ષમાનો આશરે લીધે, તે કેળ જેટલી તુચ્છ શક્તિવાળે તું કેમ નથી લઈ શકતો ? તે એવું પુણ્ય કેમ ન કર્યું, કે જેથી તને કેાઈ બાધા જ ન કરી શકે? તારી એ ભૂલને પસ્તાવો કરી, અત્યારે તે તારે ક્ષમા સ્વીકારવી જ આવશ્યક છે. કઈ તને મમધી વાક્યો સંભળાવે તે તારે એમ વિચારવું કે, એ જે સાચાં હોય તે મારે ગુસ્સે થવાની શી જરૂર છે ? અને જે ખોટાં હોય તે પણ ગાંડાના બેલવા ઉપર ગુસ્સો કરવાની શી જરૂર છે? કઈ આપણે વધ કરવા આવે તે વિચારવું કે, મને મારી શકે તેવાં તે મારાં કર્મો જ છે; તે પછી આ બિચારે. નકામો પિતાના અભિમાનથી પાપકર્મ બાંધે છે. સર્વ પુરુષાર્થને ચેરી જનાર ક્રોધ ઉપર તને કૈધ નથી આવત; પરંતુ નજીવો અપરાધ કરનાર બીજા ઉપર તને ક્રોધ આવે છે, તે કેવું ? . - વિનય, વિદ્યા અને શીલનું તેમ જ ધર્મ, અર્થ તથા કામ
- એ ત્રણે પુરુષાર્થોનું ઘાતક માને છે; તે વિવેકબુદ્ધિરૂપ ૨. મીન આંખ ફેડી નાખે છે, તેથી લેકને આંધળા બનાવ
નાર કહેવાય છે. જાતિ, લાભ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ અને વિદ્યા એ આઠ પ્રકારના મદ કરીને પરિણામે માણસ એ આઠેયને હીન પ્રકારનાં પ્રાપ્ત કરે છે. દેષરૂપી શાખાઓને ઊંચી ફેલાવનાર, અને ગુણરૂપી મૂળને નીચે લઈ જનાર માનરૂપી વૃક્ષને માદેવરૂપી નદી પ્રવાહથી ઉખેડી નાખવું જોઈએ. [૪/૧૨-૪] | માયા એ અસત્યની જનની છે; શીલરૂપી વૃક્ષને કુહાડીરૂપ છે.
અવિદ્યાની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે. રૂ. માયા કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનારા અને બગલા
જેવા માયાવી પુરુષો જગતને છેતરીને પિતાની જાતને જ છેતરે છે; કારણ કે તેઓ તેમ કરીને પિતાના ધર્મ અને સદ્ગતિને જ નાશ કરે છે. આખા જગતને દ્રોહ કરનારી એ માયારૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org