________________
આત્મજ્ઞાનનાં સાધન વાસ્તવિક રીતે તે આત્મા પોતે જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ
છે. મેહને ત્યાગ કરી આત્મામાં આત્માને આત્મા મામશાન વડે જાણ, તે જ આત્માનું ચારિત્ર છે, તે જ g મોલ આત્માનું જ્ઞાન છે, અને તે જ આત્માનું દર્શન
(શ્રદ્ધા) છે. આત્માના અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ દૂર થઈ શકે. આત્મજ્ઞાન વિનાના માણસો ગમે તેટલું તપ કરે, પણ તેથી તેમનું દુઃખ દૂર ન થાય. ચેતનસ્વભાવી આત્મા જ કર્મના સંબંધથી શરીરી થાય છે. પરંતુ તે જ આત્મા કયાનાગ્નિથી પિતાનાં કર્મો બાળી નાખે છે, ત્યારે નિરંજન અને સિદ્ધ બને છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષા અને ઈદ્રિય વડે જિતાયેલ આ આમા જ સંસાર છે; અને તે કષાયો અને ઈદ્રિયને છતમારો આત્મા જ મોક્ષ છે, એમ બુદ્ધિમાન પુરુષો કહે છે. [૪/૧૫
ઉપર જે ક્રોધ, માન, માયા, લેભ એ ચાર કષાયે જણાવ્યા, - તેમના દરેકના ચાર ચાર ભેદ છે. તેમને પહેલે ચાર પાયોનો પ્રકાર સંજવલન કહેવાય છે. તે તૃણુના અગ્નિની
ની માફક એકદમ સળગી ઊઠે છે, અને એક પખવાડિયા 1 જેટલી મુદત સુધી રહે છે. તેની તીવ્રતા સર્વવિરતિને એટલે કે સર્વ સપાપ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિને પ્રતિબંધ કરવા જેટલી નહિ, પણ તેમાં ખલન અને માલિન્ચ કરવા જેટલી જ હોય છે. બીજો પ્રકાર તે “પ્રત્યાખ્યાનાવરણીય છે. તેની તીવ્રતા એવી હોય છે કે, તે અમુક અંશે વિશિતિ (પ્રત્યાખ્યાન) થવા દે છે, પણ સંપૂર્ણ વિરતિ નથી થવા દેતી. તેની સ્થિતિ ચાર માસની મનાય છે. ત્રીજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org