________________
૫. દિનચર્ચા
૬૧
"
ન મનાઓ.”૧ કાયાત્સગની પેાતે જે કાળમર્યાદા બાંધી હાય, તે પૂરી થયે નમેાઅરિહંતાણ’ વગેરે નમસ્કારવાકય બેલવું. એ સમય દરમ્યાન મૌન રાખવું, શુભ ધ્યાન-ચિતન કરવું અને કાયિક વ્યાપારોના ત્યાગ કરવા. કાયે!ત્સર્ગી પૂરી થાય એટલે ચાવીસ તીથ' કરાની સ્તુતિનું સ્તેાત્ર ખાલી જવું. આ પ્રમાણે અોપથિકી પ્રતિક્રમણ ' પૂરું કરીને ‘ચૈત્યવંદન ’ કરવાનું હાય છે. જો કે, મધ્યમ પ્રકારનું અને કનિષ્ઠ પ્રકારનું • ચૈત્યવાન ’ કરવું હાય, તે! ઉપરનું અર્ચાપથિકી પ્રતિક્રમણ કરવાનું નથી હોતું. કનિષ્ઠ ચૈત્યવદન તા ‘નમેાઅરિહંતાણમ્’ એ સ્તેાત્રથી કે કોઈ બીજા કવિના તેાત્રથી થઈ શકે; અથવા માત્ર પ્રણામથી પણ થઈ શકે. પરંતુ ઉત્તમ પ્રકારના ચૈત્યવંદનના ક્રમ આ પ્રમાણે છે: કાઈ સારી સાફ જગા જોઈ-તપાસીને બેસવું, તથા ત્યાં ભક્તિ શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક નીચેના સૂત્રના પાઠ કરવેશ :
चैत्यवंदन
અહંતર ભગવાનેાને નમસ્કાર; તેએ ધર્માંના આદિ સસ્થાપક છે; તેએ ‘તીથ’૩ પ્રવર્તાવનાર છે; તેએ સ્વચ’સંબુદ્ધ છે; તેએ પુરુષામાં ઉત્તમ, સિંહરૂપ, શ્રેષ્ઠ પુ’ડરીકરૂપ, તથા શ્રેષ્ઠ ગજેન્દ્રરૂપ છે; તેઓ લાકમાં ઉત્તમ લેાકના નાથ, લાકના હિતકર, લેાકના પ્રદીપરૂપ, તથા લોકને ઉન્નળનાર છે; તેઓ અભયદાતા છે, ચક્ષુદાતા છે, મા'દાતા છે, શરણદાતા છે, અને આધિદાતા છે; તેએ ધદાતા છે, ધમની દેશના કરનારા છે, ધર્મના નાયક છે, ધર્માંના સારથિ છે, તથા ચાર સસારગતિને નારા કરનાર ધરૂપી ચક્રવાળા છે; તેમને ઉત્તમ તેમ જ કયાંય સ્ખલિત ન થનાર જ્ઞાન અને દાન છે; તેમણે આત્માની શક્તિએને ઢાંકનાર કને દૂર કર્યું છે; તેએ જાતે જિન એટલે કે જીતનાર
k
૧ આ તથા પછીનાં પાનમાં ઉતારેલા વિધિ શબ્દશ નથી. તે વિધિ કેવા પ્રકારના છે તેને અજૈન વાચકને ખ્યાલ આવે તે માટે તેનું અહીં દિગદાન જ કરાવ્યું છે.
૨. અંત ' એટલે કે અતિશય પૂર્જાને જે યાગ્ય છે તે. અથવા અરિહંત ’પાઠ લઈએ તા મેહાદ્ધિ અરિ-શત્રુ-ના નારા કરનાર, ‘ ભગવાન ’ એટલે ‘ભગ’ વાળા, ભગ અટલે જ્ઞાન, માહાત્મ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીય, પ્રયત્ન, ઇચ્છા, શ્રી, ધ, અને
અશ્વય .
*
૩. ‘તીથ’ એટલે નદી વગેરેમાં ઊતરવાના આરે. આરા વગર જેમ નદીમાં ગમે ત્યાંથી ન ઊતરી શકાય, તેમ ધમરૂપી તી' વિના ગમે ત્યાંથી સસારસાગર ન તરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org