________________
૫. દિનચર્ચા
પછી જ્યારે તે શ્રાવક આવશ્યક કર્તવ્યકર્મો કરવાને અશક્ત થઈ જાય, કે મૃત્યુકાળ નજીક આવે, ત્યારે ક્રમે ક્રમે અંતિમ સંજેલના ભાજનત્યાગ તેમજ ક્રોધાદિ કષાયેાના ત્યાગરૂપી સલેખના વ્રત લે; તથા તીથ કરાના જન્મસ્થાનમાં કે દીક્ષાના સ્થાનમાં કે જ્ઞાનના સ્થાનમાં કે મેાક્ષના સ્થાનમાં જઈને,ર કે તે સ્થાનમાં જવું શકય ન હોય તે ઘરમાં કે વનમાં જંતુરહિત સ્થળમાં જઈને, ચારે પ્રકારના આહારના ત્યાગ કરી, પાંચ પરમેષ્ઠીનુ રમરણ . કર્યાં કરે; નાનાદિના અતિચાર ત્યાગી તેમની આરાધના કરે; તથા ‘હું અરહંત ભગવાનને શરણે જાઉં છું, સિદ્ધોને શરણે જાઉં છું, સાધુઓને શરણે જાઉં છું, અને કેવળજ્ઞાનીઓએ પ્રગટ કરેલ ધમ ને શરણું જાઉં છું,’ એમ કહી, તે ચારનું શરણુ ગ્રહે; તથા આ લેાક કે પરલોક, તથા વિત કે મરણની કામના ત્યાગી, પોતાના તપના બદલામાં અમુક ફળ મને મળે એવું નિદાન ( સંકલ્પ) કર્યા વિના, તથા પરીષહે અને સકટથી ન ગભરાતાં જિન ભગવાનની ભક્તિમાં લીન રહી, આનંદ શ્રાવકની૪ પેઠે મરણ પામે. મર્યાં બાદ તે મહાપુણ્યશાળી શ્રાવક કાંતા સૌધમ વગેરે કો ( સ્વર્ગા) માં ધૃત્વ પામે છે, યા તો બીજું કાઈ ઉત્તમ સ્થાન પામે છે. ત્યાર બાદ, ત્યાંથી વ્યુત થઈ, મનુષ્યયેાનિમાં
૧. શરીર તથા કષાયાને (કુંજવ્) કુરા કરવા તે. ૨. તે સ્થાનાના વષઁન માટે ૩. ક્ષુધા, તૃષ્ણા, નગ્નત્ર, ડાંસ, માટે જીએ આ માળાનું અંતિમ (ત્રીજી આવૃત્તિ )
.
૪. તેના જીવનચરિત્ર માટે જીએ આ માળાનું ‘દા ઉપાસકા ” પુસ્તક, તે વાણિજ્યપુર નગરનેા રહેવાસી હતા. તેણે ભગવાન મહાવીર પાસે ગૃહસ્થધા સ્વીકાર કર્યા હતા. વીસ વર્ષ સુધી ઉત્તમ શ્રાવકધમ પાળી, તે અંતે મારણાંતિક સલેખના ' સ્વીકારી ( આહાર ત્યાગ કરી ) મરણ સામ્યા હતા.
.
Jain Education International
જુએ પુસ્તકને અંતે ટ, ન. ૧૨. મચ્છર, સ્ત્રી વગેરે રર પ્રકારના પરીષહે ઉપદેશ નામનું પુસ્તક. પા. ૧૦-૭.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org