________________
૫. દિનચર્યા
નિદ્રા પૂરી થતાં, વિષયેા પ્રત્યે મનને વિમુખ કરવા સ્ત્રી વગેરેના શરીરનું સ્વરૂપ વિચારે તથા સ્થૂલભદ્ર૧ સવારમાં ટીને વગેરે સાધુએ સ્ત્રીશરીરથી કેવા નિવૃત્ત થયા હતા તેનું સ્મરણ કરે. સ્ત્રીઓનાં શરીર બહારથી જ રમ્ય, પરતુ અંદર તેા (અધાં શરીરની પેઠે) ગંદકીથી ભરેલાં હાય છે. એ શરીરની અંદરના ભાગ બહાર આવે, અને બહારના અંદર ચાલ્યા જાય, તે કામી પુરુષને ગીધડાં શિયાળ વગેરેને ભગાડવામાં જ રોકાવું પડે; તેના ઉપભાગની વાત તે। દૂર રહી! મૂઢ કામદેવે આ જગત જીતવા આવું ગંદુ સ્ત્રીશરીરરૂપી શસ્ત્ર સ્વીકાયુ તેના કરતાં એકાદ તુચ્છ પીંછું જ શા માટે ન સ્વીકાર્યુ ? એ કામદેવે આખા વિશ્વની ભારે મશ્કરી કરી છે! તે કામદેવનું એકમાત્ર જન્મસ્થાન સંકલ્પ છે; માટે હું સંકલ્પરૂપી મૂળને જ ઉખાડી નાખું ! [ ૩/૧૩૧-૫ ]
તે ઉપરાંત બીજા જે જે બાધક દોષ! પોતાનામાં હોય, તેમનાથી ઊલટી વસ્તુઓ ચિતવવી;૨ અને જે જે સાધુએ એ ધ્રુષોથી મુક્ત હાય, તેમનું સ્મરણુ કરી આનંદિત થવું. [૩/૧૩૬ ]
sh
પછી સવ" યોનિઓમાં જીવેાની સંસારસ્થિતિ દુ:ખપૂણુ જ છે એમ વિચારી, જ્યાં સ્વાભાવિક સુખ છે એવી મુક્તદશાની અભિલાષા કરવી. [૩/૧૩૭]
ત્યાર બાદ, ઘણાં દુ:ખો આવી પડવા છતાં પોતાનાં વ્રતામાં દઢ. રહેનાર, અને એ રીતે તીથ કર પ્રભુની પણુ પ્રશંસા મેળવનાર કામદેવ વગેરે શ્રાવકાનું સ્મરણ કરવું. [૩/૧૩૮]
૧. તેમની કથા માટે જીએ પુસ્તકને અંતે ટે. નં. ૧૦,
ર. જેમકે, રાગના પ્રતિપક્ષ વૈરાગ્ય છે, દ્વેષના મૈત્રી, ક્રોધના ક્ષમ! ૦. તુએ યોગસૂત્ર ૨-૩૩.
૩. તેના વિસ્તૃત ચરિત્ર માટે જીએ આ માળાનું ‘દશ ઉપાસકા’ પુસ્તક. તેમાં, ધ્યાનમાં બેઠેલા કામદેવને કોઈ દેવે કેટલા કેટલે રિખાવ્યે, પણ્ તે અચલ રહ્યો, અને અંતે પેલે દેવ હારીને ચાહ્યા ગયા, તેની ક્થા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org