________________
યોગશાસ્ત્ર
मध्याह्नकाळ
ત્યાર બાદ મધ્યાહ્નકાળની પૂજા કરી, ભાજન કરવું, તથા પછીથી વિદ્યાના સાથે શાસ્ત્રનાં રહસ્યો વિચારવાં. [ ૩/૧૨૮ ]
सायंकाळे
પછી પાબ્લા પહાર થતાં, જે એ વાર ભેાજન કરતા હોય તે ભાજન કરી લે; અને સંધ્યાકાળ થતાં ત્રીજી વાર દેવપૂજા કરી, સાધુ સમીપ જઈ, સામાયિક, છે આવશ્ય ચતુવિ શતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયાત્સગ અને પ્રત્યાખ્યાન એ જ્યે આવશ્યક ક્રિયા કરે. (૧) તેમાં સામાયિકર એટલે, દુર્ધ્યાન તથ, ધર્માંધ્યાન કરી, શત્રુ-મિત્ર, તૃણુ-કાંચન વગેરેમાં સમતા ધારણ કરવી. (ર) વિશિતરતવ એટલે ચેવીસ તીર્થંકરાની નામ દઈને સ્તુતિ. (૩) વંદન એટલે વંદનયેાગ્ય ધર્માચાર્યાંનુ વિધિસર નમન. તેમને વંદન કરી, તેમની અનુમતિથી તેમની આગળ, પોતે દિવસ દરમ્યાન કરેલા અતિચારો કહી બતાવી ક્ષમા માગવી. જેમકે: દિવસ દરમ્યાન મે જ્ઞાન વિષયક,૩
૫૪
૧. ધમનું મૂળ આજ્ઞા છે; તેથી દરેક ક્રિયા ગુરુની આજ્ઞાપૂર્ણાંક કરવાની હોય છે. ‘ગુરુ ન હોય, તેા મનમાં તેમની સ્થાપના કરવી, અથવા પુસ્તકાદિની સ્થાપના કરવી. પછી ગુરુના સચમાદ્રિ ગુણાની સ્તુતિ કરી, પાપવ્યાપારથી રહિત થઈ, સર્વ શક્તિથી તેમને વદત કરવુ'; પછી દરેક ક્રિયા વખતે તેમની આજ્ઞા લઈને તે તે ક્રિયા કરવી,' એવા વિધિ છે.
ર. રાગદ્વેષને તાબે ન થતાં સમભાવ અર્થાત મધ્યસ્થભાવમાં રહેવું, એટલે કે સની સાથે આત્માની માફક જ વ્યવહાર કરવા તે ‘સામાયિક ’. સમ્યક્ત્વ, શ્રુત અને ચારિત્ર એ ત્રણ દ્વારા જ સમભાવમાં સ્થિત રહી શકાતું હેાવાથી, તેના તે ત્રણ પ્રકાર છે.
૩. જ્ઞાનની બાબતમાં અતિચાર આ પ્રમાણે થઈ શકે : અકાળે સ્વાધ્યાય કરવા; જ્ઞાની તથા પુસ્તકાદિને વિનય ન કરવા કે બહુમાન ન કરવું; શાસ્ત્ર ભણવા માટે જે આવશ્યક તપક્રિયા (ઉપધાન) કરવાની હોય તે ન કરવી; પેાતે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું હેાય તેને પ્રગટ ન કરવેા; શાસ્ત્રનું શુદ્ધ ઉચ્ચારણ ન કરવું, કે તેના સાથે અથ ન કરવા; અથવા તે બંને દોષ
સામટા કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org