________________
પર
યોગશાસ્ર
પુરુષથી જરાય ઊતરતી નહેાતી. કાઈ જન્મ ગમે તેવાં ખરાખ કને પરિણામે થયા હોય, પણ તેથી કાંઈ મેક્ષપ્રાપ્તિમાં વાંધ આવવાની જરૂર નથી. વળી, દોષો માત્ર સ્ત્રીઓમાં જ હેાય છે, અને પુરુષમાં નથી જ હોતા એમ પણ નથી. પુરુષોમાં પણુ ઘણુાય ક્રૂર, દોષબહુલ, નાસ્તિક, કૃતા, સ્વામીદ્રોહી અને દેવગુરુને પશુ રંગનારા હોય છે. પરંતુ તેથી કાંઈ આપણે કાઈ સાચે જ મહાપુરુષ હોય તે તેની અવજ્ઞા નથી કરતા; તેમજ સ્ત્રીઓની બાબતમાં પણુ છે. તેમનામાં પણ જેમ કેટલીક દોષમહુલ હોય છે, તેમ કેટલીક ગુણુઅહુલ પણ હોય છે. તીર્થંકર વગેરેની માતા સ્ત્રી હાવા છતાં ગુણુબહુલતાને કારણે સુરે દ્રો, અને મુનિએ વડે પણ પૂજાય છે. લોકેા પણ કહે છે કે સ્ત્રીનુ મહત્ત્વ ખરેખર નિરતિશય છે; કારણ કે, તે એવા ગર્ભ ધારણ કરે છે કે, જેમાંથી જગતને! પણ ગુરુ પેદા થાય છે.’
:
જે ખાપડા પોતાની માલકીનું, પેાતાના શરીરથી બહારનું, અને અનિત્ય, એવું ધન પણુ સુપાત્રને દાન કરી શકતા નથી ( કે જેથી પાછું અનેકગણું ફળ મળવાનું છે), તેવા નિઃસત્ત્વ માથુસ સસ’ગત્યાગરૂપી ખીજું દુશ્ર્વર ચારિત્ર કેમ કરીને આચરી શકવાના હતા ? [ ૩/૧૨૦ ] શ્રાવર્ક સવારમાં બ્રાહ્મ મુદ્દમાં ઊઠ્યું અને શય્યામાં જ · અહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ’ એ પ`ચ પરમેષ્ઠીઓનીર સ્તુતિ કરવી; તથા મારે ધ કયા છે, મારું કુલ કયું છે, અને મારાં તે કયાં છે — એ યાદ કરી જવું. ત્યાર બાદ શૌચાદિ પરવારી પવિત્ર થઈ, પોતાના ધરમાં જ અહંત ભગવાનની પુષ્પ, નૈવેદ્ય
श्रावकनी दिनचर्या
प्रातःकाळ
૧. રાતનાં પદર મુફ્ત ગણાય છે; તેમાંનું ૧૪મું મુહૂર્ત બ્રાહ્ય કહેવાય છે. મનુસ્મૃતિ વગેરે ગ્રંથામાં દિનચર્યા અંગેના વિચારો માટે જીએ છેવટે પૂતિ ૫.
૨. પરમે તિષ્ઠન્તિ કૃતિ ! --~ મેાક્ષમાગ કે મેાક્ષગતિવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org