________________
શોકિદત્તની સ્થા હે ગૌતમ! પૂર્વે અહીં, ભારતવર્ષમાં નંદિપુર નામે નગર હતું. તેમાં મિત્ર નામને રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને શ્રીદ નામને રસ હતો. રેજ કેટલાય માછીએ, વાઘરીઓ, પારધીઓ વગેરે સવારના પહોરમાં જ તે રસાઈયા પાસે જુદી જુદી જાતનાં નાનાંમોટાં માછલાં, કાચબા, મગર, સુંસુમાર, બકરા, ઘેટા, રેઝ, ડુકકર, મૃગ, સસલાં, સાંઢ, પાડા, તેતર, બટેરાં, લીવરાં, કબૂતર, કૂકડા, મેર વગેરે જલચર, સ્થલચર કે ખેચર પ્રાણીઓ મારીને લાવતા. બીજા પણ કેટલાંય તેતર વગેરે પંખીઓ તે રસોઈયા પાસે પાંજરામાં પૂરેલાં રહેતાં; કેટલાય નોકરે તે પંખીઓને જીવતાં જ ઉતરડીને તેની પાસે લાવતા. ત્યારબાદ તે રસાઈ તે બધાંનાં માંસના ઝીણા ઝીણું ગાળ, લાંબા કે ટૂંકા એવા ટુકડા કરતે; અને પછી તેમને બરફમાં ઠારતો, કે તડકામાં કે પવનમાં પકવતો, કે તેમને છાશમાં મઠો બનાવત; કે તેમને આમળાંના રસમાં, દ્રાક્ષના રસમાં, કઠાના રસમાં, દાડમના રસમાં કે ભાછલાંના રસમાં નાખી જુદી જુદી વાનીએ બનાવતો કે તેમને તળતો, ભૂંજતો, રાંધતો કે સંભાર ભરીને તથા આથીને અનેક
૧. મૂળમાં માછલાંના જુદા જુદા પ્રકારનાં વસ્ત્ર, ગુજ, વિડિમતિ, સ્જિ, ઢમળ, પતિપદા' ઇત્યાદિ નામે છે. ટીકાકાર જણુવે છે, કે તે બધા પ્રકારે વ્યવહાર ઉપરથી સમજી લેવા.
૨. મૂળમાં અહીં ગમવા, ભૂપવા, માપવવ એમ પકાવવાની ત્રણે જુદી જુદી રીતનો ઉલ્લેખ છે. તે રીતે વ્યવહા૨થી સમજી લેવી એમ કહીને ટીકાકાર અટકી જાય છે. ત્યાંથી આગળ તેની “ જિ” “રંગાળિ” એવી બનાવટોને ઉલ્લેખ છે. તેને વિષે પણ ટીકાકાર એમ જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org