________________
ઉસ્મતની સ્થા
ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકતા ભટકતા અંતે તે હસ્તિનાપુરમાં ટૂંકા થશે. જન્મતાં વેંત જ તેને ઉજાણી કરનારાઓ મારી ખાશે. ત્યાંથી મરીને તે તે જ નગરમાં નગરશેઠને ત્યાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં સાધુએ દ્વારા સદુપદેશ સાંભળી, તે પશુ સાધુ થશે, અને તપ-સચ્માદિ ખરાખર આચરશે. પછી તે સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉચ્ચ કુળમાં જન્મશે. ત્યાં પણ જુવાનીમાં આવતાં તે સાધુ થઈ, સંચમાદિ બરાબર પાળશે, અને અંતે સિદ્ધ – બુદ્ધ અને મુક્ત થઈ, સ` દુ:ખાને અંત લાવશે..
-
Jain Education International
For Private & Personal Use Only
સહ
www.jainelibrary.org