SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઅદત્તની સ્થા સુમ ઉપરથી તેમને વિચાર આવ્યું કે, આ માસ લાંખા કાળથી આ પ્રમાણે ખિયા કરે છે, તે તેણે પૂર્વે કાઈ ભારે અશુભ પાપકૃત્યા કર્યાં હોવાં જોઈ એ. તેમણે પેાતાની શંકા મહાવીરસ્વામીને કહી સંભળાવી. જવાબમાં તેમણે તેને વિષે નીચેની કથા કહી સંભળાવી : હે ગૌતમ! જૂના કાળમાં ભારતવષઁમાં વિજયપુર નામે નગર હતું, તેમાં કનકરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધન્વંતરિ નામે વૈદ હતા. તે અષ્ટાંગ-આયુર્વેદ ભણેલા હતા. જેમકે : બાળઉછેર, કાન-નાક-માં વગેરેનું વૈદું,૧ બાણુકાંટા વગેરે ખાતરી કાઢવાનું વૈદું, શરીરનું વૈદું, વિષવૈદું, ભૂતવિદ્યા, રસાયન, અને વાજીકરણ ( અર્થાત્ ધાતુપુષ્ટિ ). તેને હાથે યશ હતા; તેથી તેને હાથે બધાને આરેાગ્ય પ્રાપ્ત થતું. શસ્ત્રક્રિયા વગેરેમાં પણ તેને હાથ હળવા તથા સુખદાઈ હતા. તે વૈદ્ય રાજા-રાણી, ઉપરાંત ખીજા પણુ દરબારીએ, અમલદારા, વેપારીઓ, શેઠા વગેરેનું વૈદું કરતા. તે ઉપરાંત જે કાઈ દુČલ, પીડિત, વ્યાધિત, અને રાગી એવા સનાથ કે અનાથ લે!કા હાય, તેમજ શ્રમણ-બ્રાહ્મણભિક્ષુક-કાપાલિક-કાવડિયા-કે આશા મૂકેલાએ હાય, તે બધાનુ ' ૧. મૂળમાં તેા શાાચ શબ્દ છે. ટીકાકાર જણાવે છે કે, કાન, મેાં વગેરેમાં ઊંડે જંતુ પડચાં હાય, તે વખતે સળીને (રાજા) પ્રયાગ કરવામાં આવે છે. તેનું વૈદક તે • શાલાક્ય.’ આઠેનાં મૂળ નામ આ પ્રમાણે છે: कौमारभृत्य, રાજ્યત્યમ્, વિજિલ્લા, ગુરુમ્, भूतविद्या, वाजीकरणम् ॥ शालाक्यम्, रसायनम्, Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy