________________
**
પાપ, પુણ્ય અને સમ
એટલે અમાત્યે શકટ તથા સુદનાને આ રીતે રિબાવીને મારી નખાવવાના હુકમ કર્યાં છે.
આ આંભળી ગૌતમે પૂછ્યુ, ‘ હે ભગવન્! શકટ અહીંથી મરીને કયાં જશે?
ભગવાન ગૌતમ! એ શકટ પેાતાનું ૫૭ વર્ષનું આયુષ્ય પૂરું કરી, આજે જ પાલે પહેારે એક તપાવેલી મેાટી સ્ત્રીની લેાઢાની મૂર્તિને આલિંગન કરી મરણ પામશે, અને રત્નપ્રભા પૃથ્વોમાં નારકી તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી તે રાજગૃહ નગરમાં એક ચંડાળને ધેર છેકરા-છેકરીના જોડકામાં છેાકરા તરીકે ઉત્પન્ન થશે. તેનાં માપિતા તેનું નામ શકટ પાડશે, અને છેકરીનું નામ સુદના પાડશે. સુદના રૂપ-લાવણ્યમાં અનુપમ થશે. જુવાનીમાં આવેલે શકટ પેાતાની બહેનનાં જ રૂપ-લાવણ્યથી માહિત થઈ તેની સાથે કામભેગ ભાગવવા લાગશે.
એ
તે
એ શકટ પછી જાનવર) કાંદવાના ધંધા કરવા લાગશે, અને એ રીતે ઘણું પાપ-ક એકઠું કરી, અંતે આયુષ્ય પૂરું થતાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ભટકા ભટકતા અ ંતે તે વારાણસી નગરીમાં માછલું થઈ ને જન્મશે. ત્યાં માછીમારેાને હાથ મરણ પામી, તે તે જ નગરીમાં નગરશેઠને ઘેર પુત્ર તરીકે જન્મશે. ત્યાં માટે થયા માદ સાસતે। પાસેથી દીક્ષા લઈ, તે ઉગ્ર તપ સયમાદિ આચરશે, તથા સૌધ કલ્પમાં દેવ થશે. ત્યાંથી ચવી, તે મહાવિદેહક્ષેત્રમાં સાધુ બની, અંતે સિદ્-બુદ્ધ-અને મુક્ત થશે, તથા સ દુ:ખાના અંત લાવશે.
૧. ‘માત’ગ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org