________________
B
પાષ, પુણ્ય અને સચત્ર
નારકી જીવ તરીકે ઉત્પન્ન ચશે. ત્યાંથી ચ્યવી તે પેટે ચાલનાર સાપ થશે, એમ બધું (પાન ૧૬) ઉપર જણાવ્યા પ્રમાણે (પાન ૧૭ સુધી) અનુભવીને અંતે તે જ બુદ્રીપના ભારતવષ માં આવેલી ચંપા નગરીમાં કરી પાડેા થશે. ત્યાં ગુસ્સે થયેલા ગાવાળા તેને મારી નાખશે. પછી તે ચંપા નગરીમાં નગરશેઠના ધરમાં પુત્ર તરીકે ઉત્પન્ન થશે. યુવાનીમાં આવતાં તે સાધુસંતા પાસેથી ઉપદેશ સાંભળી સાધુ થશે, અને સાધુપણું અરાબર પાળી, સૌધકલ્પમાં દેવ તરીકે જન્મશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મી, કરી સાધુપણું માળી, સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થશે, તથા સર્વ દુ:ખાને અંત લાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org