________________
ઉજ્જિતની કથા
તથા સા કર્યાં. ત્યારબાદ વાસણે। લઇ ને તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમને નમન કરીને, તેમની પાસેથી ઉચ્ચ-નીચ-મધ્યમ કુળામાં વિધિપૂર્વક ભિક્ષા માટે જવાની પરવાનગી માગી. પરવાનગી મળતાં, તે શારીરિક કે માનસિક ઉતાવળ છેાડી દઈ ને અસંભ્રાંત ચિત્તે, તથા ધૂંસરા જેટલે દૂરથી આગળની જમીન જોતા જોતા ભિક્ષા લેવા વાણિજ્યગ્રામ નગરમાં દાખલ થયા.
રાજમામાં ક્રૂરતાં કરતાં તેમણે એક જગાએ અનેક હાથી-ઘેડા-મનુષ્ય વગેરેના સમુદાય જોયે।. હાથીને મુખ્તા આંધવામાં આવ્યાં હતાં, તેમના તંગ કસવામાં આવ્યા હતા, તેમની અને બાજુ ઘટા આંધવામાં આવી હતી, તેમના કંઠમાં વિવિધ મણુિએ અને રત્નાની માળાએ પહેરાવેલી હતી, બીજી રીતે પણ તેમને રંગ-રાગાનથી સારી પેઠે શણગારવામાં આવેલા હતા. તેમના ઉપર ધ્વજાએ અને પતાકાઓ ક્રૂરકી રહી હતી, તેમને પાંચ પાંચ મુગટ પહેરાવવામાં આવ્યા હતા, તેમના ઉપર તેમના માવતા ખેડેલા હતા, તથા વિવિધ શસ્ત્રાસ્ત્રો ગેાવેલાં હતાં. ઘેાડાએ પણ એ પ્રમાણે અખ્તર, શસ્ત્રાસ્ત્ર વગેરેથી સુસજ્જિત હતા. તેમનાં સુખામાં લગામ લગાવેલી હતી, તેમની કટી ચામર તથા દાથી સુશાભિત હતી, અને તેમના ઉપર તેમના સવારે આરૂઢ થયા હતા. પુરુષા પણ વચધારી, ચાપ ચઢાવેલા ધનુષ્યયુક્ત, તથા કંઠમાળાઓયુક્ત હતા. તેમણે તખતીએવાળા પટાએ પહેરેલા હતા.
૧૧
તે પુરુષાની વચ્ચે તેમણે એક દુર્ભાગી પુરુષને જોયા. તેને મુશ્કેટાટ બાંધવામાં આવ્યા હતા; તેનાં નાક, કાન કાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org