________________
२०
પા, પુણ્ય અને સમ
હતાં. તે અઢારે દેશી ભાષાઓમાં વિશારદ હતી. તેને વે શૃંગારરસના ધામ જેવા મેાહક હતા. તે સંગીતમાં પ્રીતિવાળી તથા નૃત્ય અને નાટયમાં કુશળ હતી. ગમન-હાસ્યભાષણ-ચેષ્ટા-વિલાસ-લલિત વાર્તાલાપ-તથા બીજા પણ પેાતાને ઉચિત વ્યવહારામાં તે નિપુણ હતી. તેના હાથ-પગ-નેત્ર-વદન -સ્તન-જધન વગેરે અવયવા લાવણ્ય અને વિલાસયુક્ત હતા. તેની કીર્તિપતાકા સૌથી ઊંચે ઊડતી હતી. રાજાએ તેને છત્ર અને ચામર આપી સંમાનિત કરી હતી, તથા તે હુંમેશાં રચમાં એસીને જ બહાર નીકળતી હતી. તેની શ્રી એક હજાર મહારતી હતી. તથા હજારે ગણિકાઓની તે અગ્રેસર, પાયક - તથા સ્વામિની હતી.
તે જ નગરમાં વિજયમિત્ર નામે સા વાહ રહેતા હતા. તે ધનધાન્યથી સંપૂર્ણ તથા સૌ સા`વાહાના નાયક હતા. તેને સુભદ્રા નામની રૂપગુણુસપન્ન સ્ત્રી હતી. તે અનેને ઉન્નિતક નામના સર્વાંગસુંદર પુત્ર હતા.
તે અરસામાં ભગવાન મહાવીર ફરતા કરતા તે નગરમાં આવી પહોંચ્યા. તેમની સાથે તેમના પટ્ટશિષ્ય ગૌતમ પણુ હતા. તેમણે તે વખતે સાત ટકના ઉપવાસ કરેલા હતા. તેના પારણાને વખત થતાં પ્રથમ તે સ્વાધ્યાય-ધ્યાન વગેરેથી પરવાર્યાં. પછી શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈને તેમણે પેાતાની મૂમતી, વાસણા અને વસ્ત્રો તપાસી લીધાં, ૧. તેમની વિગતે માટે જીએ આ માળાનું ધર્માંક્થા પુસ્તક, પા ૨૦૧..
૨ મૂળમાં ગધવ અને નાચ છે. ટીકાકારના જણાવ્યા મુજમ ‘ગધ’ એટલે નૃત્યયુક્ત ગીત, અને નાટય એટલે માત્ર નૃત્ય.
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org