________________
યુગપુત્રની કથા
આ સાંભળી વિજયરાજા સાળા ઊઠયો અને મૃગાદેવી પાસે જઈ કહેવા લાગ્યા : હું. દેવાનુપ્રિયે! આ તારા પહેલવહેલે ગર્ભ છે. તેને જો તું ઉકરડે નંખાવી દઈશ, તે તારી પછીની પ્રજા પણ જીવશે નહિ. માટે તું એ હેાકરાને કાષ્ઠ ભેાંયરામાં ગુપ્ત રીતે રાખ, અને તેને ગુપ્ત રીતે ખવરાવી– પીવરાવીને ઉછેર; જેથી તારી ભવિષ્યની પ્રજા દીર્ઘજીવી
"
થાય.
કબૂલ
મૃગાદેવીએ વિજયરાજાનું કહેવું વિનયપૂર્વક રાખ્યું. ત્યારથી તે પેલા છેાકરાને ગુપ્ત રીતે ભેાંયરામાં ઉછેરે છે. હે ગૌતમ! એ પ્રમાણે મૃગાપુત્ર પેાતાનાં પૂર્વે કરેલાં જૂનાં અતિશય પાપી તથા અશુભ મૃત્યુનું મા' કૂળ ભેગવી રહ્યો છે. તે સાંભળી ગૌતમે પૂછ્યું : 'હું ભગવન્! એ છેાકરા મરણકાળે મૃત્યુ પામી અહીંથી ક્યાં જશે? અને ત્યાં ઉત્પન્ન થશે?’
ભગવાને કહ્યું : હું ગૌતમ ! મૃગાપુત્ર ૨૬ વર્ષનું પૂરેપૂરુ' આયુષ્ય ભોગવીને મરણ પામી, આ ભારતવર્ષમાં જ આવેલા વૈતાઢવ પર્વતની તળેટીમાં સિંહના કુળમાં સિંહ તરીકે જન્મશે. તે સિંહ પણ અધ, દુરાચારી, સાહસિક તથા ક્રૂર હશે, અને ઘણું પાપકમ ભેગુ કરશે. ત્યાંથી મરીને તે ફરી રત્નપ્રભા નરકમાં વધારેમાં વધારે એક સાગરોપમ વર્ષી આયુષ્ય વાળા નારકામાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી તે પેટે ચાલનાર સાપ થશે. ત્યાંથી મરીને તે, નરકની ખીજી ભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ત્રણ સાગરાપમ વનું હાય છે. ત્યાંથી ચ્યવી તે પક્ષી થશે. ત્યાંથી મરીને તે નરકની ત્રીજી ભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાં વધારેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org