________________
સુગાપુત્રની કથા
પ્રદક્ષિણાદિ કરી; એક તરફ ઊભા રહ્યો. પણ ત્યાં આવેલા સૌને ધર્માંપદેશ કર્યાં.
ભગવાન મહાવીરે
કથા પૂરી થયા બાદ બધા વીખરાઈ ગયા, અને પેાતપેાતાને ઘેર ચાલ્યા ગયા. તે અરસામાં ભગવાનના મેટા શિષ્ય ઈંદ્રભૂતિ નામના સાધુ॰ સંયમ અને તપ આચરતા તેમની સાથે જ કરતા હતા. તે સાડાસાત હાથ ઊંચા હતા; તેમને વ કસેાટીના પથરા ઉપર પડેલી સેનાની રેખા સમાન ગૌર હતા; તે ઉગ્ર તપસ્વી હતા; ધેાર બ્રહ્મચારી હતા ધ્યાનરત હતા; તથા શાસ્ત્રા હતા. તેમણે આજના ટાળામાં પેલા અંધ માણસને જોયા હતા. ત્યારથી તેમને ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછવાનું મન થયું હતું. લેકે વીખરાઈ ગયા બાદ, તે ભગવાન મહાવીર પાસે આવ્યા અને શ્રદ્ધાપૂર્વાક તેમને પૂછવા લાગ્યા.
ગૌતમ જન્મેલે! હાય ?
ભગવન્ ! કાઈ માણુસ જન્મથી જ આંધળે
મહા
ગૌ
-
હા, હાય.
ભગવન્ ! તેવે! માણસ ક્યાં છે?
મહા હે ગૌતમ! આ નગરમાં જ વિજયરાજા તથા મૃગાદેવી રાણીને! પુત્ર જન્મથી જ આંધળેા જન્મેલે છે. તેને હાથ-પગ–કાન–આંખ-નાક વગેરે ઇંદ્રિયા જ નથી, માત્ર તેમના આકાર છે. તેને મૃગાદેવી એક ગુપ્ત ભોંયરામાં કાઈ જાણે નહિ તે રીતે કાળજીપૂર્વક ઉછેરે છે.
૧. તેમની વિશેષ માહિતી માટે જુએ આ માળાનું અંતિમ ઉપદેશ' પુસ્તક, પા, ૩,૨૪૦,૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org