SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २६ લાગ્યાના કિસ્સા વૈદકમાં સુપ્રસિદ્ધ છે. તેમ જ આધ્યાત્મિક વૈદાની બાબતમાં પણ છેવટે તો જીવનના મૂળ ચેતનપ્રવાહને સ્પર્શ કરવાની વસ્તુ જ મુખ્ય છે. એ વસ્તુ કાઈ પણ બાફ્ સાધન દ્વારા સિદ્ધ થાએ. એટલે મુદ્દે જે તપશ્ચર્યાદિથી મૂળ પ્રવાહને ન પહાંચી શક્યા, તે જ તપશ્ચર્યાદિથી અનેક જૈન સાધક વીરે! તે પ્રવાહને પહોંચી ગયા હૈાય, તે તેમાં શંકા લાવવા જેવું કશું નથી. ― સવાલ એક જ રહે છે કે, કોઈ પણુ સાધનામા કાકર થઈ શકે એ વસ્તુ તત્ત્વની દૃષ્ટિએ સાચી ભલે હે; પણ તેથી જ કદાચ એ જાણવાની જરૂર ઊભી થાય છે કે, કયે! સાધનમાર્ગ સમાજમાં આદર્શો તરીકે રહે તે સામાન્ય સમાજજીવનમાં કાંઈક આરેાગ્ય પુરુષાર્થ — અને વીરતા હાવાને બદલે પ્રગટે અને પ્રચાર પામે. રામકૃષ્ણપરમહંસ ભ્રષ્ટ તત્રમાર્ગ માટે કહેતા કે, ભલે તેનાથી સત્યને પામી શકાતું હાય; તા પણ ધરમાં જેમ બારણા દ્વારા પેસી શકાય છે, તેમ ઘરમાંથી ગંદું પાણી બહાર નીકળવા રાખેલા ખાળ દ્વારા પણ પેસી શકાય છે; તેા પછી ખાળ દ્વારા પેસવા કરતાં મુખ્ય બારણા દ્વારા પેસવું વધુ ઇચ્છવાોગ નથી ? એ રીતે જોવા જતાં, દેહદમન, અને કાઈ પણ ભાવનાના સ્થૂળ ખાદ્ય છેડા ઉપર પણ સરખા જ ભાર મૂકનાર જન માર્ગ સામાજિક દૃષ્ટિએ પણ અનિચ્છનીય નથી જ. દેહદમન, વાસનાનિરાધ, જીવદયા, અથવા દશવૈકાલિકના શબ્દોમાં કહીએ તા, અહિંસા-સંયમ-તપ એ ત્રણ વસ્તુને જ પરમ મંગલ ’ રૂપ - ધરૂપ – માનનાર ધમા સમાજજીવનને સાચે જ ઉપકારક થઈ શકે તેમ છે. આજે પણુયુરાપીય રાષ્ટ્રામાં 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy