SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્ત્વ પ્રાપ્ત કરાવનારા પણ હેાઈ શકે છે. કારણ કે પરમતત્ત્વ અધાથી પર છે. તા પણ આ ઉપવાસમા અથવા દેહદમનનેા મા, એક સાધનામાર્ગ તરીકે ધ્યાનમાં લેવા જેવા તેા છે જ. કાઈ પ્રકારની શંકા-કુશંકા કે સંકલ્પ–વિકલ્પ કર્યા વિના પેાતાના શરીરને સતત તાવ્યાં જ કરવું; અને અંતે તે તાવણીમાં તેને સદંતર હામી દેવું—એ વસ્તુ સાચે જ વીરમા છે. જે મહાપુરુષ સેકંડ નર–નારીમાં આવી . કઠેર રીતે પ્રાણાપણું કરવાની હિંમત, સહનશીલતા અને શ્રદ્દા પ્રગટાવી શકે, તેને સાચે જ મહા-વીર ગણવા જોઇ એ. મેટામેટા રાજાના સુખ–વિલાસમાં મગ્ન કુમારે, મેઢા મેટા નગરશેઠે। અને સંધવીએના સુખશાલી પુત્ર! જેને એક જ વાર સ્પર્શ થતાં ઘર–આર બધું જ તજી, કહેારમાં કઢાર તથા ક્ષણે ક્ષણે વેદનાને અનુભવ કરાવતું શારીરિક તપ હસતે મેઢે સ્વીકારવા તૈયાર થઈ જાય, તે પુરુષની મહત્તા વિષે શું કહેવું ? અને એ બધા યુવાને અને યુવતીઓની વીરતાનાં પણ શાં વખાણ કરવાં ? ભદ્રે તેમણે અંતે સત્ય પ્રાપ્ત કર્યું કે ન કર્યું; પણ જેને પાતે સત્ય માન્યું તેને માટે આવે! ભીષણ ત્યાગ, આવું ભીષણુ તપસ્વીકારવા તેએ તૈયાર થયા, એ વસ્તુ તેમનામાં વ્યાપેલા અદમ્ય પુરુષાર્થ અને દૃઢ એકનિષ્ઠાનાં સાક્ષી છે. આજે ભલે આપણે એમણે અખત્યાર કરેલા માર્ગ વિષે શંકા ઉઠાવીએ; તથા દેહદમનથી શું એમ કહી, નાક મરેાડીએ. પરંતુ, છેવટે એક નક્કર વસ્તુ આપણે સ્વીકારી લીધા વિના નથી જ ચાલવાનું કૈં, સાધકની ઉપાસના પૂર્ણતાની ભલે હાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy