________________
૨૩
મારા
દેતુ / મિલ્લા ચેવ અરિયાચ વર્ગીય અનધામાં). આ જગાએ આવીને તે તે ધ્યાનસુખ તરફ વળ્યા. તે કહે છે : પિતા શાકચના ખેતરમાં કામ ચાલતું હતું તે સમયે જાંબુડાના ઝાડ નીચે શીતલ છાયામાં એસી પ્રથમ ધ્યાન પ્રાપ્ત કરી લીધાની મને સ્મૃતિ હતી. હું અગ્નિવેસ્સન ! તે સ્મૃતિને અનુસરી મને વિચાર થયેા કે, એ જ મેધના મા હાવા જોઈ એ મને એમ લાગ્યું કે, મેાજમજાના પદાર્થોના ભાગ વિના, અને અકુશલ વિચારે વિના જે સુખ મળે છે, તે સુખથી હું શા માટે ખી? પછી મેં એને વિચાર કર્યાં કે, તે સુખથી હું ખીનાર નથી. પર ંતુ તે સુખ અત્યંત દુલ થયેલા દેહને મળવાનું નથી, માટે ઘેાડે થાડા આહાર ખાવાને મેં વિચાર કર્યાં, અને તે પ્રમાણે વર્તવા લાગ્યા.”
આમ એક જ બાબતમાં એ જુદા ધ પુરુષે! જુદા અભિપ્રાય આપીને છૂટા પડે છે. પરંતુ તેથી તે તેમાંથી કાઈ ને ખાટા માનવાની જરૂર નથી. એટલું કહેવું જ અસ થાય કે, તેની પ્રકૃતિ અથવા શ્રદ્ધા જ મુખ્ય વસ્તુ છે. એ શ્રદ્ધા ઉત્કટ હાય, તે! તમે પ્રાણાયામથી પણ તમારું અભીષ્ટ પ્રાપ્ત કરી શકે!, અમુક દેઢ શેર ધાતુની મૂર્તિને આખા વખત નવડાવવા-ધાવરાવવા વડે પણ પ્રાપ્ત કરી શા, ધ્યાનથી પણ પ્રાપ્ત કરી શકા, મનન-નિદિધ્યાસનથી પણ પ્રાપ્ત કરી શકેા, કે છેવટે નર્યાં દેહદમનથી પણ કરી શકે. તત્ત્વની દૃષ્ટિએ બધા માર્ગી અતત્ત્વરૂપ છે, તેમ જ તે બધા જ
૧. મન્ઝિસનિકાચ
Jain Education International
----
મહાસીહનાદ સુત્ત.
(6
For Private & Personal Use Only
www.jainelibrary.org