SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ છઠ્ઠા વર્ગમાં બાકીની કથાઓમાંથી કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાસ, હરિચંદન, વારત, સુદર્શન, પૂર્ણભક, સુમનભદ્ર, સુપ્રતિષ્ટ અને મેઘની સ્થાઓ મકાથીની કથા પેઠે જ સમજવી. તે બધાને ગૃહપતિ જાણવા. તેમની કથાઓમાં જે વિગતોને ફેર છે, તે આ પ્રમાણે : કાશ્યપ : રાજગૃહનગર, શ્રેણિક રાજા, ૧૬ વર્ષનું સાધુપણ. ક્ષેમક: કાકંદીનગરી, ૧૬ વર્ષનું સાધુપણું. ધૃતિધર : w કૈલાસ: સાકેતનગર, ૧૨ વર્ષનું સાધુપણું. હરિચંદન: , વારતઃ રાજગૃહનગર, ૧૨ વર્ષનું સાધુપણું. સુદર્શનઃ વાણિજ્યગ્રામ, ઇતિપલાશક ચિત્ય, પાંચ વર્ષનું સાધુપણું. પૂર્ણભદ્ર : સુમનભદ્રઃ શ્રાવસ્તીનગરી, ઘણાં વર્ષોનું સાધુપણું. સુપ્રતિષ્ઠ: , સત્તાવીસ વર્ષનું સાધુપણું. મેઘ : રાજગૃહનગર, બહુ વર્ષોનું સાધુપણું. છઠ્ઠા વર્ગની બાકીની કથાઓમાંથી અતિમુક્તકની કથા આગળ વિગતે આપવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy