________________
પાપ, પુણ્ય અને સમ
પ્રભાવથી તેના ઉપર હુમàા ન કરી શકો. પછી તે તેના સામું ઊભેા રહી, તેની સામે નજર કરી, લાંબે વખત ટગરટગર જોઈ રહ્યો. ત્યાર બાદ અર્જુનકનું શરીર છેાડી, પેાતાની ગદા લઈ પેાતાને સ્થાને પાળે ચાલ્યા ગયેા. તે યક્ષ અનકના શરીરમાંથી નીકળી જતાં જ, અર્જુનક ધબ દઈને જમીન ઉપર ગબડી પડયો.
પછી જ્યારે સુદર્શને જાયું કે, હવે જાનનું જોખમ નથી, ત્યારે તેણે ખાન-પાન વગેરે તજવાની પાતે લીધેલી પ્રતિજ્ઞા પૂરી થયેલી જાહેર કરી.
થોડી વારમાં અર્જુનક માળી ઢાંશમાં આવ્યા, અને ઊડીને બેઠા થયેા. તેણે સુદર્શનને પૂછ્યું : 'ભાઈ! તું કાણુ છે, અને કાં જાય છે?
સુદને કહ્યું : ‘હું સુદશ્તન નામને તથા ગુણુશીલક ચૈત્યમાં પધારેલા ભગવાન કરવા જાઉં છું.’
તે સાંભળી, અર્જુનકપણુ ભગવાનનાં દર્શન કરવા સાથે ગયેા. ભગવાને તે બંનેને ધર્મોપદેશ કર્યાં. પછી સુદન તે પાછા કર્યાં. પણ અર્જુનકે ત્યાં ને ત્યાં જ પાંચ મૂઠી ભરી માથાના વાળ ઉખાડી નાખ્યા, અને ભગવાન પાસે દીક્ષા લીધી.
જે દિવસે તેણે ભગવાન પાસે દીક્ષા લીધી, તે દિવસે જ તેણે નિર ંતર છટકને ઉપવાસ કર્યા કરવાનું વ્રત પણ લીધું. પછી ભિક્ષાને વખત થતાં તે રાજગૃહ નગરમાં ભિક્ષા માટે ગયેા. પરંતુ ત્યાં તે સ્ત્રી-પુરુષ–નાનાં-મેટાં સૌ તેને જોઈ ને, ‘ આણે મારા પિતાને મારી નાખ્યા છે’, ‘ આણે મારી માતાને
Jain Education International
શ્રમણાપાસક છું મહાવીરને વદત
For Private & Personal Use Only
www.jainelibrary.org