SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાસ માત્ર શારીરિક શુદ્ધિનું સાધન નથી, પરંતુ આત્મશુદ્ધિનું જ સીધું — મુખ્ય સાધન છે. બીજા શબ્દોમાં કહીએ તેા, ચેાગમાં, ભક્તિમાર્ગ, કમા, નાનમાગ - એ બધા માર્ગીની પેઠે આ એક જુદા સ્વતંત્ર ‘રૂપવાસમાને ' છે. જનધર્મમાં તપનાં વિવિધ અગા ગણાવતાં, માત્ર શરીરક્લેશ ઉપરાંત પ્રાયશ્ચિત્ત, વિનય, (વડીલસાધુની ) સેવા-શુશ્રુષા, સ્વાધ્યાય અને ધ્યાના સમાવેશ પણુ તપની વ્યાખ્યામાં કરવામાં આવ્યું છે (તત્ત્વાર્થી ૯-૨૦); તેમજ તે ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં તેમાં પાતંજલ યેાગમાગની પેઠે ચિત્તવૃત્તિને નિરાધ જ વવવામાં આવ્યા છે; પરંતુ આ કથામાં તે તપના ઉપવાસ અંગ ઉપર જ ભાર · મૂકવામાં આવ્યેા છે. શરીર દ્વારા તપ કરતી વખતે ચિત્તને પણ કાંઈક સયમનમાં રાખવાનું તેા હશે જ; પરંતુ આ શરીરક્ષેશ ધ્યાનની સિદ્ધિ માટે નથી, એ યાદ રાખવાનું છે. આ શરીરક્લેશ તા ધ્યાનની પેઠે કદાચ ધ્યાન કરતાં પણ વધારે એવું આવશ્યક સ્વતંત્ર સાધન છે. એમ પણ કહી શકાય કે, એવા ભય કર - મારણાંતિક ઉપવાસે। દરમ્યાન ધ્યાનને ચેાગ્ય પરિસ્થિતિ તેા ભાગ્યે જ સધાતી હાય. હેમચંદ્રાચાય, જેવા ચેાગી પ્રાણાયામની આવશ્યકતા-અનાવશ્યકતા વિચારતી વખતે સ્પષ્ટ શબ્દોમાં કહે છે : “ પ્રાણાયામાદિથી કાંઈ મેાક્ષમાર્ગ સધાતે। નથી જ. પ્રાણાયામથી મનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત થવાને બદલે ઊલટા ક્લેશ થાય છે. કારણ કે, પૂર, કુંભન અને રેચન વગેરે કરવામાં શરીરને ધણું કષ્ટ પડે છે; અને તેનાથી ચિત્તવિપ્લવ થાય છે. આમ પ્રાણાયામ ઊલટા મુક્તિમાં વિજ્ઞકારક છે.” [૬/૧-૫] - १८ Jain Education International For Private & Personal Use Only ' با www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy