________________
પદ્માવતીની કથા
૧પ૩ પદ્માવતી આર્યાએ એ પ્રમાણે ૨૦ વર્ષ સાધ્વીપણું બરાબર પાળ્યું. તથા અંતે સાઠ ટંકના ઉપવાસથી દેહનો અંત લાવીને, જે વસ્તુ માટે મુંડન કરાવ્યું હતું, બ્રહ્મચર્ય સ્વીકાર્યું હતું, સ્નાન-છત્ર-જેડા-નો ત્યાગ કર્યો હતો, ભૂમિ ઉપર સૂવું – પાટિયા ઉપર સૂવું – ભીખ માગવી – વગેરે નિયમ સ્વીકાર્યા હતા, તથા પારકાનો તિરસ્કાર, માનાપમાન વગેરે સંકટ અને વિઘો સહન કરવાનું મંજૂર રાખ્યું હતું, તે વસ્તુ પ્રાપ્ત કરી, અને અંતે સિદ્ધ–બુદ્ધ તથા મુક્ત થઈ સર્વ દુઃખને અંત આણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org