________________
ગજસુકુમારની કથા ભગવાનની અનુજ્ઞા મળતાં ગજસુકુમાર મહાકાલ સ્મશાનમાં ગયા, અને ત્યાં ચોગ્ય સ્થાન જઈ તપાસી મહાપ્રતિમા વ્રત સ્વીકારી, માં થોડું નીચે રાખી, હાથ લટકતા રાખી, આંખ મટ-મટાવ્યા વિના એક જ પદાર્થ ઉપર નજર માંડી, શરીરને જરા આગળના ભાગમાં નમતું મૂકી, સર્વ ઈદ્રિયોને વશમાં રાખી, બંને પગ એકઠા રાખી ઊભા રહ્યા.
તે દિવસે સોમિલ બ્રાહ્મણ સમિધ વીણવા નગરીની બહાર નીકળી ગયો હતો. સમિધ, દર્ભ, કુશ, તથા ચૂંટેલાં પાન એકઠાં કરી, સંધ્યાકાળે મહાકાલ સ્મશાન આગળ થઈને તે જતો હતો. તે વખતે અંધારું થઈ ગયું હતું, અને લોકોને અવરજવર બંધ થઈ ગયો હતો. તે વખતે અચાનક તેની નજરે ગજસુકુમાર મુનિ પડયા. તેમને દેખતાં જ તેને પિતાનું વેર યાદ આવ્યું. અને એકદમ ગુસ્સે થઈ જઈ, તેણે વિચાર્યું, ‘ગજસુકુમાર આ ન ઈચ્છવા લાયક વસ્તુની ઈચ્છા કરતો પ્રકારનું હોય, તેની બુદ્ધિ પણ વિશેષ પ્રકારની હોય, તેણે લગભાગ દશ પૂર્વગ્રંથો જેટલો અભ્યાસ કરેલો હે જોઈએ, તથા ઓછામાં ઓછા ૯મા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી તે તેને અભ્યાસ હોવો જ જોઈએ. ઉપરાંત દરેક પ્રતિમા અનુક્રમે લેવાની હોય છે; તથા તે દરેકની પૂર્વ તૈયારી પણ અમુક કાળ પહેલેથી કરવાની હોય છે. પરંતુ અહીં તે અરિષ્ટનેમિ પ્રભુએ પિતે જ આપી હોવાથી એ બધા વિધિનિયમે પડતા મુકાયા છે. –ટીકા.
૧. એ બધી ગાળાની વિગત આ પ્રમાણે છે :
અનિષ્ટ વસ્તુની ઈચ્છા કરનાર – મરણને ઇચ્છુક, નઠારાં પરિણામવાળાં લક્ષણાવાળો, હીણું પુણ્ય ચૌદશને દિવસે જન્મેલા (અર્થાત્ અત્યંત ભાગ્યવંતને જન્મસમયે જ તે ચૌદશ પૂર્ણ હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org