________________
―
અર્થાત્ સર્વોત્તમ
!
હવે આપણે સંયમ અને તેના ફળની વસ્તુ ઉપર આવીએ. આ ગ્રંથના ત્રીજા અને ચેાથા ખંડમાં સયમ અને તેના કૂળનું વર્ણન કરતી કથાએ સધરેલી છે. ત્રીજા ખંડમાં સંયમની જ કથાઓ છે; પરંતુ તેના ફળરૂપે સીધી મુક્તિ પ્રાપ્ત થતી નથી બતાવાઈ; પરંતુ અનુત્તર - કેસથી ઉપરના એવા દેવàામાંથી એકાદમાં લાંમા વખત રહ્યા બાદ, ફરી મનુષ્યજન્મ પ્રાપ્ત કરી, ફરી સચ્માચરણ કરીને મુક્તિ પ્રાપ્ત થતી બતાવવામાં આવી છે. પરંતુ ચેાથા ખંડમાં તે આ જન્મના સયમાચરણને અંતે જ સીધી મેક્ષપ્રાપ્તિ બતાવવામાં આવી છે. એ એ પ્રકારના સયમાની વિગતા તપાસીએ તે! તેમાં એવા કશા ફેર આપણને નથી દેખાતા, કે જેથી એકને અંતે મેક્ષ ન પ્રાપ્ત થતાં, વધુ એક મનુષ્યજન્મ પ્રાપ્ત થવાની આવશ્યકતા સ્વીકારવી પડે. અને પ્રકારના સયમેાની શરૂઆત અને અંત સરખાં જ છે; એટલે આપણે તે! એ સાધકોના પૂર્વ કર્માંસંચયમાં જ એવી કાઈ વિશેષતા શેાધવી રહી કે જેથી, એક જ પ્રકારના મા અખત્યાર કરવા છતાં એકને મુક્તિ પ્રાપ્ત થઈ, જ્યારે ખીજાતે થાડુંક અંતર બાકી રહી ગયું. પરંતુ તેનેય એક જ મનુષ્ય જન્મબાદ મુક્તિની પ્રાપ્તિ તા નિશ્ચિત જ છે; તેને ક્રી લખચેારાસીમાં પાછા પડવાપણું નથી જ, એટલે સ યમના એ બંને પ્રકારાને વસ્તુતાએ એક જ માની લઈ એ તે પણુ ખાટુ તા નથી જ. ગમે તેમ હા, પણ, જૈનમાર્ગ પાપ તેમજ પુણ્ય બંનેને અંતે તા હૈય કાટીનાં ગણી, આ સયમમાને જ એકમાત્ર વિહિત અર્થાત્ કરવા યોગ્ય ક રૂપ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org