SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ, પુણ્ય અને સમ તે ગૌતમમુનિએ, ભગવાનના વૃદ્ધ શિષ્યા પાસે સામાયિક આદિ છ આવશ્યક ક્રિયાઓના વિધિ શીખી લીધે. તે જેમકે, ૧. સામાચિ, એટલે સમતા ધારણ કરી, સર્વ પ્રકારનું દુર્ધ્યાન ત્યજી ધર્મધ્યાન કરવું તે; ૨. ચતુર્વિં તિસ્તવ, એટલે કે ચેાવીસ તીથ કરાની નામ દઈને સ્તુતિ કરવી તે; ૭. ચૈન, એટલે કે વંદનયેાગ્ય ધર્માચાર્યાંનું વિધિસર નમન કરી, તેમની આગળ પેાતે દિવસ દરમ્યાન કરેલા દેાષા કહી બતાવવા તે; ૪. પ્રતિમળ, એટલે કે શુભ આચારામાંથી ખસી, અશુભ આચારામાં જે ક્રમણ કર્યું. હાય, તેમાંથી પાછા શુભ આચારા તરફ્ આવવું તે; ૫. જાયોત્સના, એટલે કે સ્થિર શરીરે ધ્યાન કરવું તે; અને ૬. પ્રાણ્યાન, એટલે કે અમુક ન કરવાને નિયમ લેવા તે.૧ ૧૨૩ ત્યાર બાદ તેમણે અગિયાર અંગાનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. અરિષ્ટનેમિ પંછી દ્વારકાંથી બહાર ચાલી નીકળ્યા. એક વખત ગૌતમ અરિષ્ટનેમિ પાસે આવ્યા અને કહેવા લાગ્યા : . હું ભગવન્! આપ પરવાનગી આપે! તે! હું પ્રતિમાત્રત આચરવા ઇચ્છું છું.' પછી ભગવાનની રજા મળતાં, તેમણે ભારે પ્રતિમાએ વિધિપૂર્વક આરાધી. તેમના વિધિ આ પ્રમાણે છેઃ ગચ્છથી ૧. આ અર્થે મૂળના નથી. ૨. અગિયાર અગેામાંના એક અગમાંની થામાં જ આવેા ઉલ્લેખ આવત્રા વિચિત્ર લાગે છે. તેનાથી એટલું જ સિદ્ધ થાય છે કે, અત્યારે મળતાં અગામાં પછીથી સારી પેઠે સુધારા-વધારા થયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy