________________
૧
ગાતમકુમારની કથા
જૂના કાળમાં દ્વારવતી (દ્વારિકા ) નામે તેને વિસ્તાર નવ ચેાજનનેા હતેા, અને તેની ચેાજન જેટલી હતી. તેને ધનપતિ મેરની યેાજના અનુસાર બાંધવામાં આવી હતી; તેને કેટ સેાનાના હતા; તેના કાંગરા જુદાજુદા પાંચ રંગના મણિએના બનાવેલા હતા; તે અલકાપુરી જેવી સુરમ્ય હતી; તે આનંદ-આમેાદ અને ક્રીડાઉત્સવાથી હંમેશાં ગાજતી રહેતી હતી; તથા પ્રત્યક્ષ દેવલાક હાય તેવી મનેાહર હતી.
તે નગરીના ઇશાનખૂણામાં રૈવતક૧ નામે પત હતા, તથા તેના ઉપર નંદનવન નામે ઉદ્યાન હતું.
નગરી હતી. લંબાઈ બાર
તે નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. તે કૃષ્ણ, સમુદ્રવિજય વગેરે દશ દશાાઁ ઉપર૨, બલદેવ વગેરે પાંચ મહાવીરે ઉપર, પ્રદ્યુમ્ન વગેરે સાડાત્રણ કરોડ કુમારે ઉપર, સાંખ વગેરે સાડ઼હજાર સાહસિક વીર ઉપર, મદ્રસેન
૧. તેને આજે ગિરનાર કહે છે.
૨. ટીકાકાર અભયદેવ તેમનાં દશ નામ આ પ્રમાણે આપે છે : સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચન્દ્ર, વસુદેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org