SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उस्सिञ्चणाए तवणाए कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि पावकम्मनिरासवे । भवकोडिसंचियं कम्मं तवसा निजरिज्जइ ॥ “જેમ કોઈ મોટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાણી દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ; તેમ સંયમી ભિક્ષુએ પણ, પ્રથમ, નવાં પાપકર્મ દાખલ થવાનાં આસ્રરૂપી કારે બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા કર્મને તપ વડે દૂર કરવું જોઈએ.” [ ઉત્ત. ૩૦/૫-૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy