SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ, પુણ્ય અને સત્યમ તેમની હડપચીની શાભા આ પ્રકારની અની હતીઃ જાણે કે, તુંબડીનું સૂકું મૂળ હેય, ' હકુવી'નું સૂકું કળ હોય, કે આંબાને સૂકા ગેાટલા હાય, તેવી તેમની હડપચી દેખાતી હતી. 141 તેમના હેઠની શેાભા આ પ્રકારની બની હતી: જાણે કે, સૂકી જળેા હાય, કે સૂકા કફની ગેાળી હાય, કે અળતાની ગેાળી હાય,૧ તેવા તેમના હાટ દેખાતા હતા. તેમની જીભની શૈાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે, વડનું પાન, ખાખરાનું પાન, કે સાગનું પાન હોય તેવી તેમની જીભ દેખાતી હતી. તેમની નાસિકાની શેાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે, કેરીની પેશી, આંબળાની પેશી કે બિજોરાની પેશી ગરમીમાં નાખી હૈાય, અને તે સુકાઈ ને જેવી ચીમળાઈ જાય, તેવી તેમની નાસિકા બની ગઈ હતી. તેમની આંખેાની શાભા આ પ્રકારની બની હતી જાણે કે, વીણાનાં છિદ્ર હાય, કે ‘વહીસગ” વાદ્યનાં છિદ્ર હાય, કે સવારના તારા હાય, તેવી તેમની આંખે। દેખાતી હતી. તેમના કાનની શોભા આ પ્રકારની બની હતી જાણે ૐ, મૂળાની છાલ હાય, કે ચીભડાની છાલ હેાય, કે કારેલાની છાલ ડાય તેવા તેમના કાન દેખાતા હતા. તેમના માથાની શાભા આ પ્રકારની બની હતી ઃ જાણે કે કાચુ તુંબડું, કાચું એલાલુ, કે કાચું સિંહાલુ તાડીને ૧. એ વસ્તુઓ સુકાતાં કોકડું વળી જાય છે તથા વિષ્ણુ થઈ જાય છે.-ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy