________________
પાપ, પુણ્ય અને સયમ
સંસારની વૃદ્ધિ કરનારા છે; પરિણામે કટુળયુક્ત છે; અળતા ઘાસના પૂળાની પેઠે મૂકી ન દઈ એ તેા દુઃખરૂપ પરિણામવાળા અને મેાક્ષમામાં વિશ્ર્વરૂપ છે.”
૧૦૮
ભદ્રા : “ હે પુત્ર ! અ† ( પિતામહ ), પર્યો ( પ્રપિતામહ ) અને પિતાના પર્યા થકી આવેલું અખૂટ ધન તારી પાસે મેાજૂદ છે; તે તારે સાત પેઢી સુધી પુષ્કળ દાન દેવાને પુષ્કળ ભાગવવાને અને પુષ્કળ વહેચવાને પૂરતું છે. માટે તેના વડે પ્રથમ માનુષી કામભેગા ભેાગવ; અને પછી સુખને અનુભવ કરી; મારા મર્યાં બાદ દીક્ષા લેજે.”
66
ધન્ય હે માતા ! એ હિરણ્ય વગેરે પદાર્થો અગ્નિ-ચારરાજા-મૃત્યુ-દાયાદ (ભાયાત) વગેરેના ભયથી યુક્ત છે; વળી તે અશ્રુવ અનિત્ય, અને અશાશ્વત છે. કાણુ જાણે છે કે કાણુ પહેલાં જશે અને કાણ પછી જશે ? માટે હું તા તત્કાળ પ્રત્રજ્યા લેવા ઇચ્છું છું.”
આ પ્રમાણે જ્યારે વિષયને અનુકૂળ ઉક્તિએથી તેને મનાવી ન શકાયે, ત્યારે વિષયને પ્રતિકૂળ અને સયમને વિષે ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી ઉક્તિઓથી તેની માતાએ તેને સમજાવવા માંડયો. “ હે પુત્ર! એ જિનમાગ ખરેખર સત્ય, અદ્વિતીય, ન્યાયયુક્ત, શુદ્ધ, શલ્યાને કાપનાર, સિદ્ધિના મારૂપ, મુક્તિના મારૂપ, અને નિર્વાણુના મારૂપ છે; તેમજ અસત્યરહિત તથા નિર ંતર સદુ:ખના નાશનું કારણ છે. તે માર્ગોમાં પ્રયત્ન કરનારા જીવા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ અવશ્ય નિર્વાણ પ્રાપ્ત કરેછે, તથા સત્ર દુઃખાને નાશ કરે છે. પરંતુ તે મા` સની પેઠે એકાંત-નિશ્ચિત દૃષ્ટિવાળે!, અન્નાની પેડે એકાંત ધારવાળે, લેંઢાના જવ ચાવવાની પેઠે દુષ્કર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org