________________
જાલીકુમારની કથા
ટિપ્પણ
આના જેવી જ કથા પછીના ૯ અધ્યાયમાં પણ સમજી લેવી. તે દરેકનાં નામ અનુક્રમે: માયાલિ, ઉવયાંલી, પુરિસસેણ, વારિસેણ, દીહદંત, લદંત, વેહલ, હાયસ અને અભયકુમાર છે. તે કથાએમાં થોડીઘણું વિગતેમાં ફેર છે તે નીચે પ્રમાણે :
પ્રથમ છ જણની માતાનું નામ ધારિણી ગણવું; વેહલ અને હાયસને ચેલ્લણના પુત્રો કહેવા. પહેલા ચારને સાધુપણુને કુલ કાળ ૧૬ વર્ષ ગણપછીના ત્રણનો ૧૨ વર્ષનો ગણુ અને છેલ્લા બેને પાંચ વર્ષનો ગણવે. પહેલા ચાર મરીને અનુક્રમે
જયંત, જય ત, અપરાજિય અને સવ્યસિદ્ધ નામના અનુતર દેવલોકમાં ઉત્પન્ન થાય; દીહત સવ્યસિદ્ધમાં, અને બાકીના અનુક્રમે અપરાજિય, જયંત, વૈજયંત અને વિજયમાં. અર્થાત્ અભયકુમાર વિજયમાં. બાકીનું બધું સમાન. અભયકુમારની બાબતમાં, રાજગૃહનગર, શ્રોણિક રાજા અને નંદાદેવી ગણવાં. બાકીનું ઉપર મુજબ
[ દશ કથાને પહેલો વર્ગ સમાપ્ત ] બીજા વર્ગની તેર કથાઓનાં નામ નીચે મુજબ ગણવાંઃ દીહસેણ, મહાસણ, લકૂદત, ગૂઢદંત, સુદ્ધદંત, હલ્લ, દુમ, દુમાસણ, મહાદુમસેણુ, સીહ, સીહસેણ, મહાસીહણ, અને પુણસેણુ.
બધી કથાઓ જાલીના જેવી જ સમજવી. રાજગૃહ નગર, શ્રેણિક પિતા, ધારિણી માતા. તેરેને સાધુપણાને કાળ ૧૬ વર્ષ. અનુક્રમે પ્રથમ બે વિજયમાં, પછીના બે વૈજયંતમાં, પછીના બે જયંતમાં, પછીના બે અપરાજિયમાં, અને મહાદુમસેથી બાકીના પાંચ સવ્યસિદ્ધમાં ઉત્પન્ન થાય.
[તેર કથાને બીજે વર્ગ સમાપ્ત ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org