SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ - ટિપ્પણ ટિ૫ણ ન. ૧ઃ ' જૈન માન્યતા પ્રમાણે કલ્પ અથવા સ્વર્ગ ૧૨ છે: સૌધર્મ, અશાન, સાનકુમાર, માહેદ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત. એ બારે સ્વર્ગોની ઉત્તરેતર વધતી જતી શક્તિ, સ્થિતિ, સુખ વગેરેની વિગતો માટે જુઓ આ માળાનું તત્ત્વાર્થસૂત્ર” પુસ્તક અ ૪, સૂત્ર ૭–૧૦. એ બાર સ્વર્ગો ઉપર નવ ગ્રેવેયક વિમાનો (દેવલોક) છે. તેમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાન છે. એ વિમાને સૌથી ઉત્તર – પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે. કિપણ ન. ૨૪ આ પછીનાં બીજાં ૯ અધ્યયને વિશેષનામે તથા સામાન્ય નજીવી વિગતેના થોડાઘણું ફેરફાર સિવાય બીજી બધી રીતે એક સરખાં જ છે. તેથી મૂળસૂત્રમાં પણ તે અધ્યયનો આખાં છાયાં નથી. દરેક અધ્યયનની વિગતોને ફેરફાર નીચે ટૂંકમાં આપે છે: અદયયન ૨ઃ વૃષભપુર નગર– ધનાવહ રાજા – સરસ્વતી દેવી – ભદ્રનંદિ કુમાર- તેની શ્રી દેવી પટરાણી સહિત પાંચસે રાણુઓ – તેના પૂર્વભવની કથા : મહાવિદેહમાં પુષડરીકિણી નગરી–વિજયકુમાર— યુગબાહુ તીર્થંકરને જમાડ્યા – બાકી બધું સમાન. - અધયયન ૩: વીરપુર નગર – વીરકૃષ્ણમિત્ર રાજા – શ્રીદેવી સુજાતકુમાર – તેની બલશ્રી પટરાણ સહિત પાંચસે રાણીએ – તેના પૂર્વાભવની કથા : ઈક્ષુકાર નગર –ષભદત્ત ગૃહસ્થ – પુષ્પદંત સાધુને જમાડચા – બાકી બધું સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy