SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સુબાહુની કથા ૧ આવશે. તેમાં પણું સાધુ થઈ, તે ભરણુ પામી તે બ્રહ્મલેાકમાં ઉત્પન થશે. ત્યાંથી કરી મનુષ્યજન્મ-પાğ મહાશુક્રકલ્પમાં દેવપણુ –પાછા મનુષ્યજન્મ પાછુ આનત-કલ્પમાં દેવપણું-પાછે. મનુષ્યજન્મ-પાછું, આરણુકલ્પમાં દેવપણું - પાછા મનુષ્યજન્મ પાછુ સર્વો་સિદ્ધ નામના અનુત્તર દેવલેાકમાં દેવપણુ અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યજન્મ. તે જન્મમાં તે સર્વ કર્મીના ક્ષય કરી, સિદ્–મુદ્દ–અને મુકત થશે, તથા સર્વ દુ:ખાના અંત લાવશે. ૧. જીએ પ્રકરણને અ ંતે ટિપ્પણુ નં. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy