SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ અધ્યાય ૪: વિજયપુર નગર– વાસવદત્ત રાજા–કૃષ્ણદેવી - સુવાસવ કુમાર –તેની ભદ્રા પટરાણી સહિત પાંચ રાણીએ – તેને પૂર્વભવની કથા: કૌશાંબી નગરી – ધનપાલ રાજા – વૈશ્રમણભદ્ર સાધુને જમાડ્યા – બાકી બધું સમાન. - અદયયન ૫ સૌગંધિકા નગરી – અપ્રતિહત રાજા – સુકૃણાદેવી - મહેન્દ્ર કુમાર– તેની અહંદતા સ્ત્રીજિનદાસપુત્ર– તેના પૂર્વભવની કથા : મmમિકા નગરી-મેઘરથ રાજા – સુધમાં સાધુને જમાડયા –- બાકી બધું સમાન. અદયયન : પ્રિયચંદ્ર રાજા – સુભદ્રા દેવી – વૈશ્રમણ કુમાર યુવરાજ –તેની શ્રીદેવી પટરાણ સહિત પાંચસે સ્ત્રીએ – તેને ધનપતિ પુત્ર – તેના પૂર્વભવની કથા : મણિચયિકા નગરી – મિત્ર રાજા – સંભૂતવિજય સાધુને જમાડચા–બાકી બધું સમાન. અદયયન ૭. મહાપુર નગર – બલ રાજા – સુભદ્રા દેવીમહાબલ કુમાર–તેની રક્તવતી પટરાણ સહિત પાંચસે સ્ત્રીઓ – તેના પૂર્વભવની કથા : મણિપુર નગર –– નાગદત્ત ગૃહસ્થ – ઇદ્રદત્ત સાધુને જમાડચા –– બાકી બધું સમાન. અધયયન ૮: સુઘોષ નગર – અર્જુન રાજા – તત્ત્વવતી દેવી – ભદ્રનંદિ કુમાર – તેની શ્રીદેવી પટરાણી સહિત પાંચસે સ્ત્રીઓ – તેના પૂર્વભવની કથા : મહાઘોષ નગર – ધર્મઘોષ ગૃહસ્થ – ધર્મસિંહ સાધુને જમાડવા – બાકી બધું સમાન. અદયયન ૯ઃ ચંપાનગરી – દત્ત રાજા – રક્તવતી દેવી --- મહચંદ્ર કુમાર યુવરાજ – તેની શ્રીકાન્તા પટરાણી સહિત પાંચસો સ્ત્રીઓ – તેના પૂર્વભવની કથા : તિગિચ્છા નગરી – જિતશત્રુ રાજા – ધર્મવીય સાધુને જમાડચા –બાકી બધું સમાન. અચયન ૧૦: સાકેત નગર – મિત્રનંદિ રાજા – શ્રીકાંતા દેવી – વરદત્ત કુમાર – તેની વરસેના પટરાણુ સહિત પાંચસે સ્ત્રીઓ –તેના પૂર્વાભવની કથાઃ શતદ્વારનગર,-વિમલવાહન રાજા - ધર્મચિ સાધુને જમાડ્યા – બાકી બધું સમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy