________________
પાપ, પુણ્ય અને સયમ
રાજારાણીએ આ સાંભળી, અત્યંત હર્ષિત થઈ, તે બધા સ્વમપાઠકાને ખૂબ ધન-ધાન્યાદિ આપી ખુશ કર્યાં. ત્યારબદ ચેાગ્યકાળે રાણીએ મધરાતે એક સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યા.
રાજાએ તે પ્રસંગે આખા નગરમાં દશ દિવસને મહે।ત્સવ જાહેર કર્યાં, કેદીઓ છેાડી મૂક્યા, તથા તાળવાનાં સાધનાનાં વજન અને માપવાનાં સાધનાનાં માપ વધારી દેવરાવ્યાં. તમામ પ્રજા એ દિવસ આનંદથી પસાર કરે તે માટે બધાં પ્રકારનાં દાણુ-મહેસૂલ-કર-જપ્તીઓ-દડદેવાં વગેરેની મારી જાહેર કરવામાં આવી. આખા શહેરમાં તે બધા દિવસે। સુધી સંગીત, નૃત્ય, વાદિત્ર, ખેલ, નાટક, ખાનપાન વગેરે દ્વારા આનંદની હેલી મચી રહી.
આરમે દિવસે કુમારનું સુબાહુ એવું નામ વિધિપૂર્વક પાડવામાં આ . પછી પાંચ-પાંચ ધાત્રીએ વડે તથા અનેક દાસ-દાસીએ વડે કાળજીપૂર્વક ઉછેરાતા તે કુમાર ઠાઠમાઠમાં મેાટા થવા લાગ્યા.
આ વર્ષે તેને કલાચાર્યાં પાસે ૭૨ કલાઓ શીખવા મેાકલવામાં આવ્યે!; તથા ભણી-ગણી રહ્યા બાદ, જુવાનીમાં આવતાં તેને સમાન ઉમર-રૂપ-લાવણ્ય-યૌવન-ગુણ-અને કુળની માંસસે। રાજકુમારીએ સાથે પરણાવવામાં આવ્યું. રાજારાણીએ સુખાહુ રાજકુમારની દરેક સ્ત્રી દીઠ જુદાજુદા સુંદર મહેલા બનાવરાવ્યા, તથા તેમને પુષ્કળ સુવર્ણ, વાહનેા, તથા દાસદાસી પ્રીતિદાનમાં આપ્યાં.
<
૧. તેમના નામ તથા વિગતા માટે જુએ આ માળાનું ધમ કથાઓ ‘પુસ્તક, પાન ૧૯૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org